ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / you must know these important facts about condom
ADVERTISEMENT

ADVERTISEMENT
જો કે, મોટાભાગના કોન્ડોમનું નિર્માણ લેટેક્સથી થાય આવે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ગર્ભાવસ્થાના જોખમને 85% થી 98% થી ઘટાડે છે. જોકે આ 100 ટકા સલામત નથી. કેટલાક લોકોને લેટેક્સથી એલર્જી હોય છે, તેઓ માટે પોલીયુરેથીનથી બનેલા કોન્ડોમનો ઉપયોગ વધુ સારો છે.

ADVERTISEMENT
કોન્ડોમના ઉપયોગને કારણે, એસીટીડીનું જોખમ ઘટે છે. તે એચ.આય.વી. પોઝિટિવ જેવા ખતરનાક બિમારીઓનું પણ જોખમ પણ ઘટાડે છે.

ADVERTISEMENT
કદાચ આપ કોન્ડમ વિશે આ વાત જાણતા નહીં હોય કે તે અત્યંત નાજુક હોય છે અને ખોટી રીતે પ્રયોગ કરવાથી, આંગણી નખ અને વીંટી જેવી તીક્ષ્ણ ચીજથી તે ફાટી શકે છે, ફાટેલા કોન્ડમનો ક્યારેય ઉપયોગ કરવો જોઇએ નહીં.

ADVERTISEMENT
કેટલાક લોકોનું માનવું છે કે યૌન સંબંધ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી બે ગણી મજા મળે છે તો તેવું બિલકુલ નથી. નેશનલ સેક્સ સ્ટડીના એક સર્વે મુજબ કપલ્સ દ્વારા સેક્સ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરવા કે ન કરવા પર પ્લેઝરમાં ખાસ ફરક પડતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ