ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / you-can-reapr-your-smartphone-touch-by-yourself

NULL / મોબાઇલનું ટચ નથી કરી રહ્યું બરોબર કામ તો જાતે જ કરી શકો છો રિપેર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો મોબાઇલનું ટચ સ્લો કામ કરવા લાગ્યું છે. એમાં લેગ આવવા લાગ્યું છે તો રિપેરિંગ શોપ જવાની જરૂર નથી તમે એને જાતે જ રિપેર કરી શકો છો એના માટે તમારે ફોનમાં એક એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ એપની મદદથી ટચને રિપેર કરી શકો છો. આ એપ ટચમાં આવી રહેલી સોફ્ટેવર સમસ્યાને ઠીક કરી દે છે. જો હાર્ડવેર સંબંધિત કોઇ સમસ્યા છે તો એને આ ઠીક કરી શકશે નહીં. 

ટચનું સેન્સર જ્યારે ડિસબેલેન્સ થઇ જાય છે તો ટચ બરોબર કામ કરતું નથી. આ એપ સેન્સરને રિપેર કરી દે છે અને સેન્સર ફાસ્ટ કામ કરવા લાગે છે. આ એપનું નામ છે Screentouch Repair. આ ગૂગલ પ્લે સ્ટોરથી ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે. આ એપને યૂઝર્સે પાવરફુલ જણાવી છે. 

એપને ઇન્સ્ટોલ કર્યા બાદ ઉપયોગ કરવાના કેટલાક ઇન્ટ્રક્શન આપશે. જેમ કે એપથી ટચને રિપેર કરતી વખતે સિંગલ ટેપનો ઉપયોગ કરવાનું છે. સ્ક્રીન પર લોન્ગ પ્રેસ કરવાનું નથી. આંગળીને ડ્રેગ કરવાની નથી અને પ્રોસેસ પૂર્ણ થવા પર ફોનને રિસ્ટાર્ટ કરવાનો છે. એને ઓકે કરી દો. 

એપ ઓપન થઇ જશે. અહીંયા તમારે start પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને ફરીએ ઇન્ટ્રક્શન મળશે. ઓકે પર ક્લિક કરીને આગળ વધી જાવ. 

હવે તમારી ફોનની સ્ક્રીન પર ટેપ કરવાનું રહેશે. વારંવાર સ્ક્રીન પર ટેપ કરતા જાવ. આ પ્રોસેસ તમારે 3 વખત કરવી પડશે. છેલ્લે સ્ક્રીન પર તમારા ફોનનું નામ આવી જશે. 

ત્યારબાદ તમને પ્રોસેસ સક્સેસઉલી કમ્પીલટ થવાનો મેસેજ મળશે. હવે ફોનને રિસ્ટાર્સ કરવો પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ