ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'જો ટેરિફ ન લગાડ્યો હોત તો... ટ્રમ્પે ભારત-પાક સીઝફાયર પર કર્યો મોટો દાવો, બોલ્યાં- 'અમે શાંતિદૂત'

વોશિંગ્ટન / 'જો ટેરિફ ન લગાડ્યો હોત તો... ટ્રમ્પે ભારત-પાક સીઝફાયર પર કર્યો મોટો દાવો, બોલ્યાં- 'અમે શાંતિદૂત'

Published By: Hiralal Parmar

Last Updated: 11:07 AM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટું એલાન કરીને દુનિયાના દેશોને ચોંકાવી મૂક્યાં છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ પર મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તેમના ટેરિફને કારણે જ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ કરવા સંમત થયાં હતા. ટેરિફને કારણે અમેરિકા શાંતિદૂત બન્યું છે જેનાથી વોશિંગ્ટનને "સેંકડો અબજો ડોલર"નું નુકસાન પણ થઈ રહ્યું છે.

વ્હાઈટ હાઉસમાં શું બોલ્યાં

ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ટેરિફ પર પોતાનું વલણ બદલશે. તેમણે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું, "જો મારી પાસે ટેરિફની શક્તિ ન હોત, તો સાતમાંથી ઓછામાં ઓછા ચાર યુદ્ધો હોત. "જો તમે ભારત અને પાકિસ્તાનને જુઓ, તો તેઓ તેના પર જવા માટે તૈયાર હતા. સાત વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા... હું બરાબર શું કહ્યું તે કહેવા માંગતો નથી, પરંતુ મેં જે કહ્યું તે ખૂબ જ અસરકારક હતું... આપણે માત્ર સેંકડો અબજો ડોલર જ નહીં, પણ ટેરિફને કારણે આપણે શાંતિ રક્ષક છીએ.

વધુ વાંચો : લક્ષ્મી ચાંદલો કરવા આવી મોં ધોવા ન જતાં! મહિને 61,000ની આવક, કરોડપતિ બનશો, દિવાળી પહેલાં ગુડ ન્યુઝ

ભારત પાક યુદ્ધવિરામ પર કરીને એકને એક વાત

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારત પાકિસ્તાન પર એકની એક વાત અનેક વાર કરી હતી. ટ્રમ્પ અગાઉ પણ અનેક વાર કહી ચૂક્યાં છે કે તેમણે જ દબાણ લાવીને ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ કરાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

india pak truce trump

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ