બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / લક્ષ્મી ચાંદલો કરવા આવી મોં ધોવા ન જતાં! મહિને 61,000ની આવક, કરોડપતિ બનશો, દિવાળી પહેલાં ગુડ ન્યુઝ
Last Updated: 11:07 AM, 4 October 2025
દિવાળી-બેસતાં વર્ષના તહેવાર પહેલાં એક સારા સમાચાર છે. જે લોકો મહિને હજારોની આવક કમાવવા માગતા હોય અને કરોડપતિ બનવા માગતા હોય તેમને માટે એક સરકારી યોજના છે જેનો લોકો ખૂબ લાભ રહી રહ્યાં છે. આ સરકારી યોજનાનું નામ છે પબ્લિક પ્રોવિડંડ ફંડ (PPF) છે જોકે તેમાં તમારે સમયાંતરે પૈસા પણ રોકવા પડશે.
ADVERTISEMENT
કેવી રીતે થઈ શકે દર મહિને 61,000ની આવક
તમે 15+5+5ની ફોર્મ્યુલાને આધારે 25 વર્ષમાં 1.03 કરોડ ભેગા કરી શકો છો અને આ રકમ પર મળનાર વ્યાજથી દર મહિને 61,000ની આવક થઈ શકે છે. પબ્લિક પ્રોવિડંડ ફંડની પાકતી મુદત 15 વર્ષ છે. જો તમે PPF માં સતત 15 વર્ષ સુધી રોકાણ કરો તો તમે ₹1.03 કરોડ ભેગા કરી શકો છો
ADVERTISEMENT
ટેક્સ છૂટનો પણ મળે છે લાભ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વાર્ષિક 7.1% વ્યાજ દર આપે છે. પીપીએફમાં રોકાણ કરવાથી તમે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની કર કપાતનો દાવો પણ કરી શકો છો.
ADVERTISEMENT
વધુ વાંચો : કોણ છે સુગર ડેડી, જેની પાછળ દિવાની બની જાય છે છોકરીઓ, જાણીને લાગી જશે આંચકો
પીપીએફમાં કોણ કરી શકે રોકાણ
ADVERTISEMENT
પીપીએફમાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે અને મોટી રકમ પણ મેળવી શકે છે. જો કોઈ સગીર રોકાણ કરવા માંગે છે, તો તે તેના માતાપિતાની મદદથી પૈસા રોકી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.