ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
8 પુરૂષોના બાળકોની માં બની મહિલા
એક મહિલાએ તેના 11 બાળકો અંગે એક ખુલાસો કરીને સોશિયલ મીડિયામાં યુઝર્સને ચોંકાવી દીધા છે. મહિલાએ જણાવ્યું કે તેણે 8 અલગ-અલગ પુરૂષો પાસેથી 11 બાળકોને જન્મ આપ્યો છે. મહિલાએ વીડિયો જાહેર કરી એવુ પણ જણાવ્યું છે કે આખરે તેણે આવુ કેમ કર્યુ છે? મહિલાનુ નામ ફાઈ છે. તે અમેરિકાના મેમ્ફિસની રહેવાસી છે. ટિકટૉક પર મહિલાના 90 હજારથી વધુ ફૉલોઅર્સ છે. તે બાળકોની સાથે મસ્તી કરતા વીડિયો શેર કરતી રહે છે. જો કે, 11 બાળકોના કારણે પુરૂષ તેમને ટ્રોલ કરે છે. પુરૂષો કહે છે કે તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે.
ADVERTISEMENT
ADVERTISEMENT
11 બાળકોની માંએ આપ્યું રસપ્રદ કારણ
મહિલાએ એક વીડિયો જાહેર કરી એવુ પણ જણાવ્યું કે તેમણે આખરે 8 અલગ-અલગ પુરૂષોના બાળકોને જન્મ કેમ આપ્યો? તેણે કહ્યું કે આ ખૂબ સિમ્પલ ગણિત છે. ફાઈએ કહ્યું, જો મારા બાળકોના એક જ પિતા હોત અને તે છોડીને ગયા હોત અથવા તેનુ મોત થયુ હોત તો બાળકોએ પિતા વગર જીવવુ પડ્યુ હોત. પરંતુ મારી પાસે 8 છે અને માની લો કે તેમાંથી ત્રણ છોડીને જાય છે અથવા તેમની મોત થાય છે તો પછી મારા બાળકોની પાસે 5 પિતા હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT