રાજકીય હલચલ / લિઝ ટ્રસ બાદ બ્રિટનના નવા વડાપ્રધાન કોણ? બ્રિટનના ગૃહમંત્રી, નાણાં મંત્રી અને ત્યાર બાદ વડાપ્રધાને કેમ આપવું પડ્યું રાજીનામું!

Who is the new Prime Minister of Britain after Liz Truss? Why Britain's Home Minister, Finance Minister and then the Prime...

લિઝ ટ્રસ 6 સપ્ટેમ્બરના રોજ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા. સત્તા સંભાળ્યાના માત્ર 45 દિવસમાં તેમણે રાજીનામું આપવું પડ્યું છે. આ પહેલા ટ્રસ સરકારના નાણા મંત્રી ક્વાસી ક્વાર્ટેંગ અને ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેને રાજીનામું આપવું પડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ