ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / when single girl see a happy couple they thoughts crazy

રિલેશનશીપ / કપલ્સને જોઇને સિંગલ છોકરીઓ વિચારે છે કંઇક આવું, જાણીને નવાઇ લાગશે

Published By: vtvAdmin

Last Updated: 04:31 PM, 10 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની ઋતુ એટલે વરસાદી માહોલની ઋતુ. જે પ્રેમ કરવા તેમજ રોમાન્સ માટેની સૌથી શ્રેષ્ઠ મોસમ છે. જેમાં પ્રેમ કરનારા કપલ મોટે ભાગે આ વરસાદી માહોલમાં એકાંતમાં રોમાન્સની મજા માણવા ઇચ્છતા હોય છે. તેઓને આ રીતે જોઇને સિંગલ છોકરીઓ શું વિચારે છે તમે જાણો છો.

ADVERTISEMENT

સિંગલ છોકરો કે છોકરી એ ત્યારે જ મૂડમાં હોય છે કે જ્યાં સુધી તે કોઇ કમિટેડ કપલ સાથે રૂબરૂ મુલાકાત ના કરી લે. જ્યારે કેટલીક સિંગલ છોકરીઓ કોઇ રોમેન્ટિક કપલ્સને જુએ છે ત્યારે તેઓનાં મનમાં એવા સવાલ ઉભા થાય છે કે મારી જિંદગીમાં કંઇક અધુરૂ છે. જિંદગીમાં પ્રેમ થવો એ પણ જરૂરી છે.

કપલ્સને જોઇને સિંગલ છોકરીઓનાં મગજમાં આ વાત આવવી પણ આવશ્યક છે કે જલ્દી મારી જિંદગીમાં પણ કોઇ એવો છોકરો આવે કે જે મને પોતાનાં જીવથી પણ વધારે ચાહે. હું મારા મિસ્ટર રાઇટની રાહ જરૂર જોઇશ ને એમાં પછી ચાહે ભલે ગમે તેટલો સમય કેમ ના લાગે.

કપલ્સને જોઇને સિંગલ છોકરીઓ એવું વિચારતી હોય છે કે મર્દો કરતા વફાદાર તો કુતરાં હોય છે. પ્રેમમાં પાગલ થઇ જવાની જગ્યાએ એક કુતરો પાળવો એ સૌથી ઉત્તમ છે. જેવાં ન વિચારવાને લાયક વિચાર આવતા હોય છે.

પબ્લિક પ્લેસ પર કિસ કરતા કપલ્સને જોઇને એક વાત જ મગજમાં આવે છે. ભાઇ શું આ લોકોને બીજી કોઇ જ જગ્યા ના મળી. તે ક્યાંય પણ શરૂ થઇ જાય છે પરંતુ આનાથી વધારે સારૂ તો કોઇ એક રૂમ બુક કરાવી લેવો હતો.

ખબર નથી પડતી કે આ છોકરો આ છોકરીને કેવી રીતે મેનેજ કરતો હશે. કેવો આ છોકરો હેન્ડસન અને ક્યાં આ છોકરી. જો આ છોકરીને હેન્ડસમ બોયફ્રેન્ડ મળી શકતો હોય તો હું તો આના કરતા પણ વધારે સુંદર છું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Couple single girl કપલ્સ રિલેશનશિપ લાઇફસ્ટાઇલ Relationship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ