ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / અજાણ્યા નંબરથી આવતા ઠગાઈભર્યા મેસેજ અંગે WhatsAppનું સિક્યોરિટી ફીચર કરશે એલર્ટ, ફ્રોડથી બચવા આ સેટિંગ કરો ON
6 ફોટો ગેલેરી
Last Updated: 07:51 PM, 5 October 2026
1/6
2/6
ઘણી વખત અનનોન નંબરથી મેસેજ આવે ત્યારે લોકો વિચાર્યા વગર તેને ખોલી નાખે છે. સામેનો વ્યક્તિ પોતાને બેંક અધિકારી, જૂનો મિત્ર કે કોઈ કંપનીનો પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે અને ધીમે ધીમે પૈસા મોકલવા, લિંક પર ક્લિક કરવા કે અંગત માહિતી આપવાનું દબાણ બનાવે છે. આવી ઠગાઈથી બચાવવા માટે વોટ્સએપ આ નવું ફીચર તૈયાર કરી રહ્યું છે.
ADVERTISEMENT
3/6
આ ફીચર એડવાન્સ મશીન લર્નિંગ મોડલ પર બેસ્ડ છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ તપાસ તમારા ફોનની અંદર જ થાય છે. કોઈપણ ચેટનું કન્ટેન્ટ કંપનીના સર્વર પર મોકલવામાં આવતું નથી તેથી પ્રાઇવસી સુરક્ષિત રહે છે. સિસ્ટમ ઠગાઈના અગાઉના કેસોમાં જોવા મળેલા શબ્દો, પેટર્ન અને વાતચીતની સ્ટાઈલને ઓળખવાનો પ્રયાસ કરે છે. અનનોન નંબરથી માત્ર હાય કહેવાથી તેને તરત જ ફ્રોડ ગણી લેવામાં આવતું નથી.
4/6
જ્યારે સિસ્ટમને શંકાસ્પદ ચેટના સંકેત મળે છે ત્યારે સ્ક્રીન પર સ્પષ્ટ એલર્ટ દેખાય છે. તે પછી શું કરવું તેનો નિર્ણય સંપૂર્ણપણે યુઝર પર છે. જો યુઝરને શંકા હોય તો તે નંબરને બ્લોક કરી શકે છે કે રિપોર્ટ કરી શકે છે. જો એલર્ટ ભૂલથી આવી હોય જેમ કે દૂરના સંબંધીનો મેસેજ તો યુઝર તે ચેટને ‘ટ્રસ્ટેડ’ માર્ક કરીને સામાન્ય રીતે વાતચીત ચાલુ રાખી શકે છે. સિસ્ટમ પોતાની મરજીથી કોઈ રિપોર્ટ નથી કરતી.
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
5 ફોટોઝ
PM-Kisan 24th Installment / PM-Kisanના 24માં હપ્તાની રાહ જોતાં ખેડૂતો માટે મોટી અપડેટ, જાણો ક્યારે ખાતામાં આવશે ₹2,000?
5 ફોટોઝ
Pitru Paksha 2026 / પિતૃ પક્ષમાં મૃત્યુ થઈ જાય તો શું થાય? જાણો શાસ્ત્રોમાં શું માન્યતા છે
ટોપ સ્ટોરીઝ