બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsAppમાં આવ્યું નવું ફિચર, ખાનગી ચેટ કોઈ નહીં જોઈ શકે, જાણો શું
Last Updated: 02:00 PM, 14 May 2026
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં ઇન્કોગ્નિટો ચેટનામની એક નવી સુવિધા રજૂ કરવામાં આવી છે. આ સુવિધા યૂઝર્સને મેટા AI સાથે સીક્રેટ ચેટ કરવામાં મદદ કરશે. આ ચેટ સંપૂર્ણપણે સીક્રેટ હશે. સામાન્ય રીતે ઘણા એક્સપર્ટનું કહેવુ છે કે, AI સાથેની વાતચીત ચેટિંગ કંપની દ્વારા વાંચી શકાય છે.
ADVERTISEMENT
મેટાએ આ નવી સુવિધાને Incognito Chat with Meta AI નામ આપ્યું છે. તે AI સાથેની સમગ્ર વાતચીતને સંપૂર્ણપણે ખાનગી રાખવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
મેટાનું આ નવું ફીચર પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેકનોલોજી પર આધારિત છે. જાહેરાતમાં જણાવાયું છે કે ઇન્કોગ્નિટો ચેટમાં તમામ AI પ્રોસેસિંગ ટ્રસ્ટેડ એક્ઝિક્યુશન એન્વાયર્નમેન્ટ (TEE) માં થાય છે, જેનો ઉદેશ્ય એ છે કે, આ સીક્રેટ ચેટ્સ કોઈપણ દ્વારા એક્સેસ ન કરી શકાય - મેટા પોતે પણ તેને એક્સેસ ના કરી શકે.
ADVERTISEMENT

WhatsApp ઇન્કોગ્નિટો ચેટ ફીચર્સ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સૂતી વખતે ઓન કરી લો ACનું Sleep Mode? કૂલિંગ અને વિજળી વપરાશ પર થશે અસર
ADVERTISEMENT
WhatsApp પર Meta AI નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આમ કરવા માટે ફક્ત Meta આઇકોન પર ક્લિક કરો. ત્યાર બાદ તેમાં અમુક પ્રી-સેટ પ્રોમ્પ્ટ્સનું લિસ્ટ મળશે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. સાથે જ યૂઝર્સ Meta AI સાથે ચેટ વાતચીતમાં જોડાઈ શકે છે. Meta AI નો ઉપયોગ ઇમેજ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.