ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / કાલે શુક્ર થશે અસ્ત, આ 4 રાશિના જાતકો પર ધન સંકટનો ખતરો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / કાલે શુક્ર થશે અસ્ત, આ 4 રાશિના જાતકો પર ધન સંકટનો ખતરો

Last Updated: 04:50 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવરાત્રિ દરમિયાન શુક્રના અસ્ત થવાથી નીચે જણાવેલ ચાર રાશિઓને આર્થિક અને મોરચે સાવધાની રાખવાની જરૂર છે. મહિનાના અંત સુધી સંભાળીને રહેવાથી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.

1/6

photoStories-logo

1. શુક્ર અસ્ત

ધન, વૈભવ અને સુખનો કારક ગ્રહ શુક્ર 14ઓક્ટોબરે તુલા રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. શારદીય નવરાત્રિના પવિત્ર દિવસોમાં શુક્રનું અસ્ત થવું અમુક રાશિઓ માટે અનુકૂળ નથી માનવામાં આવતું. જ્યોતિષીઓના મતે શુક્ર 14થી 30 ઓક્ટોબર સુધી અસ્ત રહેશે અને આ સમયગાળામાં ચાર રાશિઓને આર્થિક મોરચે નુકસાન થઈ શકે છે. તેથી આ રાશિઓના જાતકોએ મહિનાના અંત સુધી ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

તમારા માટે અસ્ત શુક્રને કારણે આરોગ્ય અને ઊર્જા સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શારીરિક સક્રિયતામાં ઘટાડો અને આકર્ષણમાં પણ ઓછાઈ અનુભવાઈ શકે છે. કરિયરમાં પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ પડકારજનક બની શકે છે. સુખ-સગવડમાં પણ ઘટાડો થઈ શકે છે અને જે ખુશીઓની રાહ જોઈ રહ્યા હોય તેના માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મિથુન

તમારા માટે અસ્ત શુક્ર કરિયરની વૃદ્ધિ માટે ચિંતા વધારનાર સાબિત થઈ શકે છે. નોકરી કરતા લોકોને સીનીયર અધિકારીઓ કે કલીગ સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી પડી શકે છે. વેપારીઓને સરકારી નિયમો, નીતિઓ કે વહીવટી પ્રક્રિયાઓને કારણે અડચણોનો સામનો કરવો પડી શકે છે. સટ્ટા, ટ્રેડિંગ કે શેરબજાર સાથે જોડાયેલા જાતકોએ આ સમયે મોટા જોખમ લેવાનું ટાળવું જોઈએ. ઉતાવળમાં લીધેલો નિર્ણય મુશ્કેલી વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા

તુલા રાશિના જાતકો આ સમયે સામાજિક દબાણ અનુભવી શકે છે. બીજાના પ્રભાવમાં આવીને નિર્ણય લેવાથી માનસિક તણાવ વધી શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે અને સુખ-સગવડો મેળવવા માટે પોતાના પર વધુ પડતું દબાણ મૂકી શકે છે, જેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. જીવનસાથી સાથેના સહિયારા ધન, સંયુક્ત મિલકત કે રોકાણ સંબંધી મામલાઓમાં મુશ્કેલી આવી શકે છે. સાસરિયા પક્ષ સાથેના સંબંધોમાં તણાવની શક્યતા પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મકર

તમારા માટે વર્ક પ્લેસમાં અનિશ્ચિતતા વધી શકે છે. છુપા વિરોધીઓને કારણે કરિયર પ્રભાવિત થવાની આશંકા છે. મનગમતી પ્રગતિ મેળવવા માટે વધારાના પ્રયાસો કરવા પડી શકે છે. ધન-ધાન્યની કમી પણ અનુભવાઈ શકે છે અને આવક-ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે જેની અસર શૈક્ષણિક પરિણામો પર પડી શકે છે. આથી કામ અને અભ્યાસના લક્ષ્યો પર ધ્યાન જાળવી રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Venus Taurus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ