ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / BIG NEWS : દિવાળી સુધી UPI લેવડદેવડ પર નહી લાગે MDR ચાર્જ, સરકારે નિર્ણયને ટાળ્યો

દિલ્હી / BIG NEWS : દિવાળી સુધી UPI લેવડદેવડ પર નહી લાગે MDR ચાર્જ, સરકારે નિર્ણયને ટાળ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 02:11 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે તહેવારોને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. સરકારે UPI લેવડદેવડ પર લાગુ પડતાં MDR ચાર્જને દિવાળી સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે

ADVERTISEMENT

તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે UPI લેવડદેવડ પર MDR ચાર્જ દિવાળી સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે એટલે હવે 15 ઓક્ટોબરથી લાગુ થનારો એમડીઆર ચાર્જ નહીં લાગે.દિવાળી પછી તેને લાગુ પાડવાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

દિવાળી પછી નવી તારીખ જાહેર કરાશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને એમડીઆર ચાર્જને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. NPCIએ જણાવ્યું છે કે તેને દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, પરંતુ અત્યારે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

₹2,000 થી વધુના UPI લેવડદેવડ માટે 0.40% નો ચાર્જ

કેન્દ્ર સરકારે ₹2,000 થી વધુના UPI વ્યવહારો માટે 0.40% નો એમડીઆર ચાર્જ નક્કી કર્યો હતો જે 15 ઓક્ટોબરથી અમલમાં આવવાનો હતો જેની પર ખૂબ મોટો રાજકીય વિવાદ થયો હતો.

વધુ વાંચો : VIDEO : સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત, દિલ્હીમાં સવાર-સવારમાં CJPનું વિરોધ પ્રદર્શન

તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને નિર્ણય

UPI અને સેવાઓ સંચાલન સમિતિએ આજે ​​નિર્ણય લીધો છે કે, તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, પસંદગીના વ્યક્તિ-થી-વેપારી (P2M) UPI વ્યવહારો પર MDR દિવાળી પછી લાગુ કરવામાં આવશે . અમલીકરણ તારીખ અલગથી જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MDR charge

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ