ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, વોર્ડ નં-7માં નગીન નાડિયાની જીત, જાણો અત્યાર સુધીનું રિઝલ્ટ

સ્થાનિક સ્વરાજ્ય / ગાંધીનગર મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, વોર્ડ નં-7માં નગીન નાડિયાની જીત, જાણો અત્યાર સુધીનું રિઝલ્ટ

Published By: Hiralal Parmar

Last Updated: 10:57 AM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે અને વોર્ડ નંબર 7માં નગીન નાડિયાની જીત થઈ છે.

ADVERTISEMENT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવવા લાગ્યું છે. ગાંધીનગર મનપામાં 11 વોર્ડની 44 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે જેમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે અને વોર્ડ નંબર 7માં નગીન નાડિયાની જીત થઈ છે.

બાયડ નગરપાલિકા વોર્ડ નં ૩નું પરિણામ જાહેર

અરવલ્લીના બાયડ નગરપાલિકા વોર્ડ નં ૩નું પરિણામ જાહેર કર્યું છે.

થરા નગરપાલિકા વોર્ડનં 2નું પરિણામ જાહેર

બનાસકાંઠાના થરા નગરપાલિકા વોર્ડનં 2નું પરિણામ જાહેર થયું જેમાં વોર્ડ નંબર 2માં 3 ભાજપના ઉમેદવાર અને 1 કોગ્રેસના ઉમેદવારનો વિજય થયો

ઓખા નગરપાલિકામાં વોર્ડ નંબર 4 ભાજપની બિન હરીફ ચૂંટાઈ

વોર્ડ નંબર 1 અને 2માં પણ ભાજપની પેનલનો વિજય, અત્યાર સુધી ભાજપની 3 પેનલનો વિજય થયો. ભાજપના કુલ ભાજપના 12 ઉમેદવારનો વિજય થયો.

ગાંધીનગર મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું

ગાંધીનગર મનપાની મતગણતરીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. વોર્ડ નં-7માં નગીન નાડીયાની જીત થઈ છએ તો વોર્ડ નંબર 1, 3, 5 અને 9માં ભાજપની પેનલનો વિજય થયો છે.

વધુ વાંચો : VIDEO : સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત, દિલ્હીમાં સવાર-સવારમાં CJPનું વિરોધ પ્રદર્શન

11 વોર્ડની 44 બેઠકો માટે મતગણતરી

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી સેક્ટર-15ની કોલેજ બિલ્ડિંગના પાંચ રૂમોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar election GANDHINAGAR news Gandhinagar election counting

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ