ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનમાં આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર, પત્નીએ લોકઅપમાં પુરાવ્યો હતો
Last Updated: 12:15 PM, 13 October 2026
ADVERTISEMENT
સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનમાં આરોપીએ આપઘાત કરી લીધો હતો. ઘર કંકાસમાં આરોપીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે આરોપીની પત્નીએ 112ની ટીમનો કર્યો હતો સંપર્ક હતો. પોલીસે અટકાયતી પગલાં લીધા પછી વહેલી સવારે આપઘાત કર્યો.
ADVERTISEMENT
લોકઅપમાં લેંઘાના નાડા વડે ગળાફાંસો ખાધો
યુવકે લોકઅપમાં પોતાના લેંઘાના નાડા વડે ગળાફાંસો ખાઈને જીવ આપ્યો હતો. પત્નીના આ પગલાથી તેણે આત્મહત્યા કરી હોવાની શંકા છે. ઈડર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
કોણ છે આરોપી?
ADVERTISEMENT
39 વર્ષીય આરોપી અનિલ વાઘેલા છેલ્લા કેટલાક વર્ષોથી પત્ની સાથે સાસરીમાં જ રહેતો હતો. મૃતક ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે અનિલ વાઘેલાના આપઘાત અંગે શરૂ કરી તપાસ શરુ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.