ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘કપડાં ઉતારીને નાચ’-સેટ પર ડિરેક્ટરની ગેરવર્તણુંકનો બૉલીવુડ અભિનેત્રીએ કર્યો ખુલાસો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ‘કપડાં ઉતારીને નાચ’-સેટ પર ડિરેક્ટરની ગેરવર્તણુંકનો બૉલીવુડ અભિનેત્રીએ કર્યો ખુલાસો

Last Updated: 05:13 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિનેત્રી તનુશ્રી દત્તા નાના પાટેકર અંગેની પોતાની નિવેદનોને કારણે હાલમાં ચર્ચામાં છે. તે હંમેશાં સ્પષ્ટવક્તા રહી છે. હાલમાં તેનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે.

1/5

photoStories-logo

1. તનુશ્રીનો મોટો ખુલાસો

તનુશ્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતાનો ખુલાસો કર્યો. તેમણે વર્ણન કર્યું કે કેવી રીતે એક દિગ્દર્શકે ફિલ્મનાં શૂટિંગ દરમિયાન તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. 'પિંકવિલા' સાથેની એક મુલાકાતમાં તનુશ્રીએ કહ્યું, "ચોકલેટ ફિલ્મ માટે એક ડાન્સ સિક્વન્સ હતી. આ દ્રશ્યમાં મારે પાણીની અંદર નૃત્ય કરવાનું હતું. દિગ્દર્શક મારી સાથે જે રીતે વાત કરતા હતા, તે ખૂબ જ અસભ્ય હતું."

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મીડિયા સાથે કરી વાત

ડાયરેક્ટરે મને મારાં કપડાં ઉતારીને ડાન્સ કરવાનું કહ્યું હતું. 'મિસ ઈન્ડિયા' કે કોઈ વ્યાવસાયિક કલાકાર સાથે વાત કરવાની આ કોઈ રીત નથી. "મેં તે બાબતે અવાજ ચોક્કસ ઉઠાવ્યો હતો. મેં તેનો કોઈ મોટો મુદ્દો નહોતો બનાવ્યો; મીડિયા સાથે વાત કરતી વખતે તે વાત આપોઆપ નીકળી આવી હતી." મેં તે ડાયરેક્ટનું નામ પણ લીધું નહોતું. તેઓ પોતે જ સ્પષ્ટતા કરવા માટે આગળ આવ્યા હતા. તેઓ જાતે જ આ બાબતમાં કૂદી પડ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સેટ પર થયું અસભ્ય વર્તન

"તેઓ હજુ પણ આ બાબતે વિવિધ પ્રકારની અયોગ્ય કમેન્ટ કરી રહ્યા છે. હું 'મિસ ઈન્ડિયા'ની પૃષ્ઠભૂમિ અને એક સંસ્કારી પરિવારમાંથી આવું છું; મારી નીચે કામ કરતા કર્મચારીઓ સાથે પણ હું આદરપૂર્વક વાત કરું છું.""મારી સૌથી પહેલી ફિલ્મનાં સેટ પર તેમણે જે રીતે કોઈની સાથે અસભ્ય વર્તન કર્યું, તે મને જરાય પસંદ ન આવ્યું. તે ખોટું છે."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડાયરેક્ટરની વાતથી નારાજ

"તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમારા કપડાં ઉતારો અને ડાન્સ કરો. તે દ્રશ્ય માટે મારે મારો ગાઉન ઉતારવાનો હતો. તેઓ આ વાત વધુ સારી રીતે કહી શક્યા હોત. તે સમયે હું આ ક્ષેત્રમાં નવી હતી, તેથી મેં કંઈ કહ્યું નહીં." "મેં ડાયરેક્ટર સામે જોયું સીધું તેમની આંખોમાં જોઇ રહી અને શાંતિથી તે દ્રશ્ય ભજવ્યું. ત્યાં હાજર અન્ય લોકો ડાયરેક્ટરની વાતથી નારાજ થયા હતા; દરેકને તે અપમાનજનક લાગ્યું."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. નામ ના લઇને પણ ઇશારો કર્યો

'ચોકલેટ' ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું. તનુશ્રીએ ઈન્ટરવ્યુમાં નાનાનું નામ નહોતું લીધું, પરંતુ જેઓ સમજતા હતા તેઓ તેનો ઇશારાનો અર્થ સમજી ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

tanushree dutta nana patekar exposed industry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ