ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 39 વર્ષીય આમ્રપાલી દુબેએ તોડ્યું મૌન: 3 બાળકોના પિતા નિરુઆ સાથેના અફેર પર કર્યો ચોંકાવનારો ખુલાસો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 39 વર્ષીય આમ્રપાલી દુબેએ તોડ્યું મૌન: 3 બાળકોના પિતા નિરુઆ સાથેના અફેર પર કર્યો ચોંકાવનારો ખુલાસો

Last Updated: 06:42 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બિગ બોસ 20 માં નજરે પડેલી પ્રખ્યાત અભિનેત્રી આમ્રપાલી દુબેએ પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ખુલાસો કરતા જણાવ્યું છે કે તે હાલમાં સંપૂર્ણપણે સિંગલ છે.

1/5

photoStories-logo

1. બિગ બોસમાં આમ્રપાલી દુબેએ ખોલ્યા રાજ: સિંગલ હોવા પાછળનું સત્ય અને અફેયરની અફવાઓ પર કરી સ્પષ્ટતા

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી અને 'ક્વીન' તરીકે ઓળખાતી આમ્રપાલી દુબે હાલમાં લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 20' માં પોતાના અંદાજથી ધમાલ મચાવી રહી છે. શો દરમિયાન આમ્રપાલીએ પોતાની પર્સનલ લાઈફ અને અફેયરની ચર્ચાઓને લઈને ખુલીને વાતચીત કરી છે, જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હું બિલકુલ સિંગલ છું: આમ્રપાલી દુબે

શોના એપિસોડ દરમિયાન અંદરની વાતચીતમાં અન્ય સ્પર્ધક સાથે વાત કરતાં આમ્રપાલીએ જણાવ્યું કે તે છેલ્લા કેટલાક વર્ષોથી સિંગલ છે અને હાલમાં તેમનો કોઈ બોયફ્રેન્ડ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પવન સિંહનું નામ લીધું

જ્યારે તેમને ભોજપુરી ઇન્ડસ્ટ્રીના અન-મેરિડ (અવિવાહિત) કલાકારો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પવન સિંહનું નામ લીધું. તેમણે સ્પષ્ટ કર્યું કે પવન સિંહનો હાલમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઓફસ્ક્રીન બોન્ડિંગ પણ હંમેશા ચર્ચાનો વિષય

લાંબા સમયથી એવી ચર્ચાઓ છે કે આમ્રપાલી દુબે પરિણીત અભિનેતા અને 3 બાળકોના પિતા દિનેશ લાલ યાદવ ઉર્ફે 'નિરુઆ' સાથે રિલેશનશિપમાં છે. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીની જેમ ઓફસ્ક્રીન બોન્ડિંગ પણ હંમેશા ચર્ચાનો વિષય બનતું રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. દિનેશ લાલ યાદવ (નિરુઆ) સાથેના સંબંધો પર ખુલાસો

જ્યારે આ વિશે વાતચીત થઈ, ત્યારે આમ્રપાલીએ જણાવ્યું કે નિરુઆના બાળકો હવે મોટા થઈ ગયા છે અને તેમની પત્ની એક ગૃહૃણી છે. અભિનેતા બનતા પહેલા જ નિરુઆના લગ્ન થઈ ગયા હતા. જો કે, આમ્રપાલીએ સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો કે તેમનો નિરુઆ સાથે કોઈ રોમેન્ટિક સંબંધ છે. અગાઉ પણ આમ્રપાલી અને દિનેશ લાલે હંમેશા ડેટિંગના અહેવાલોને નકારી કાઢ્યા છે અને એકબીજાને માત્ર 'બેસ્ટ ફ્રેન્ડ્સ' ગણાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Nirahua BhojpuriCinema AmrapaliDubey
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ