ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના રસ્તા પહોળા કરાશે, કોમનવેલ્થ ગેમ્સને લઈ AMCનું મેગા ડિમોલિશન
Last Updated: 07:14 PM, 13 October 2026
ADVERTISEMENT
અમદાવાદ માં કોમનવેલ્થ યોજવાની છે જેને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે..અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે મેગા ડોમોલિશન કરવામાં આવ્યું.
ADVERTISEMENT
સાબરમતી ટોલનાકા થી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી ના 750 મીટર ના રોડ પર 18 મીટર ના રોડ ને 61 મીટર નો કરવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 75 રહેણાંક મકાનો ડિમોલેશન માં તોડવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે AMC નું ડિમોલિશન કરવામાં આવ્યું.
ADVERTISEMENT

ડિમોલિશન થતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો..સ્થાનિકો એ મકાન તૂટ્યા જણાવ્યું હતું કે મકાન તૂટ્યું તેની સામે મકાન આપવાની વાત કરી હતી પણ મકાન આપવા માટે ધક્કા ખવડાવે છે. 2010 પહેલા ના ડોક્યુમેન્ટ આપ્યા છતાં હજુ મકાન નથી મળ્યું અને આ મકાન તોડી નાખ્યું . મોટા વિસ્તાર માં ડિમોલિશન કેમ નથી કરતા અહીં ગરીબ લોકો રહે છે એટલે તોડે છે મકાન.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કચ્છના માંડવીમાં પકડાયું નકલી આધારકાર્ડનું રેકેટ, LCB ટીમની મોટી કાર્યવાહી
ADVERTISEMENT
અગાઉ રોડ પર ના કોમર્શિયલ એકમો ને તોડવામાં આવ્યા હતા. કોમનવેલ્થ ને કારણે મનપા દ્વારા શહેર માં રોડ રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ડેવલપમેન્ટ પણ વધ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો