બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી યુઝર્સને મળશે અઘરામાં અઘરા સવાલના પરફેક્ટ જવાબ, OpenAIએ લોન્ચ કર્યું ChatGPT 5.2

ટેક્નોલોજી / હવેથી યુઝર્સને મળશે અઘરામાં અઘરા સવાલના પરફેક્ટ જવાબ, OpenAIએ લોન્ચ કર્યું ChatGPT 5.2

Published By: Vishal Khamar

Last Updated: 04:19 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અપડેટ ChatGPT-5.1 ના થોડા સમય પછી જ આવ્યું છે. પરંતું આ વખતે ધ્યાન AI ના વ્યવહાર અને તેની ક્ષમતાને વધુ પ્રોફેશનલ, સ્થિર અને વિશ્વસનીય બનાવવા પર છે. પાછળના વર્જનમાં ઉદ્દેશ્ય AI ને થોડું સરળ બનાવવાનો હતો. જ્યારે GPT-5.2 ને વધુ પ્રેક્ટીકલ અને ગંભીર કામ માટે અપગ્રેડ કરવામાં આવ્યું છે.

OpenAI એ આખરે નવું GPT-5.2 નું મોડલ લોન્ચ કરી દીધું છે. અને તેની સાથે સાથે ChatGPT 5.2 પણ ઉપયોગકર્તાઓને મળવાનું શરૂ થઈ ગયું છે. આ અપડેટ ChatGPT 5.2 નો થોડા સમય પછી જ આવ્યું છે. પરંતું તેમાં ધ્યાન AI ના વ્યવહાર અને તેની ક્ષમતાને વધુ પ્રોફેશનલ, સ્થિર અને વિશ્વનીય બનાવવા પર છે. પહેલાના વર્જનનો ઉદ્દેશ્ય AI ને થોડું સરળ બનાવવાનો હતો. જ્યારે GPT-5.2 ને પ્રેક્ટિકલ અને ગંભીર કામો માટે અપગ્રેડ કરવામાં આવ્યું છે. OpenAIનું કહેવું છે કે, મોડેલ પોતાને વધુ સારી રીતે સમજાવે છે.

નવા અપડેટમાં ત્રણ વેરીટન્યમાં આવે છે, Instant, Thinking અને Pro- જેની ક્ષમતા અને સાઈઝ અલગ અલગ છે. જેમ જેમ જનરેટિવ AI લોકોની રોજમરાજ જરૂરીયાતનો હિસ્સો બની રહ્યું છે. OpenAI ના આ મોડલને ખાસ તે દિશાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જેથી તે શૈક્ષણિક, વ્યાવસાયિક અને વ્યક્તિગત, તમામ પ્રકારના મોટા કાર્યોના દબાણને સંભાળી શકે.

આ પણ વાંચોઃ હવે જુના ફોન કરશે તમારા ઘરની સુરક્ષા, ગણતરીની મીનિટમાં બની જશે સિક્યોરિટી કેમેરો

મશીનની વિચારણા થઈ વધુ સરફ- Thinking Model ની તાકાત

GPT-5.2 નું સૌથી મોટું અપગ્રેડ તેની વિચારવાની ક્ષમતા છે. OpenAI ના પરીક્ષણો દર્શાવે છે કે મોડેલ ઘણા કિસ્સાઓમાં માનવ નિષ્ણાતો જેટલું સારું અથવા તેનાથી પણ સારું પ્રદર્શન કરે છે. GDPval જેવા ટેસ્ટમાં, જેમાં ફાઈનાન્સ, લો, કન્સલ્ટિંગ અને અન્ય 44 મોટા પ્રોફેશનનો સમાવેશ થાય છે. GPT-5.2 નું Thinking વર્ઝન ત્રણ-ચતુર્થાંશ કાર્યોમાં ટોચના વ્યાવસાયિકો કરતા આગળ અથવા તેની બરાબર હોવાનું જાણવા મળ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ChatGPT 5.2 tools ChatGPT 5.2 features OpenAI ChatGPT update

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ