ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ફરી સક્રિય થઈ ત્રણ હવામાન સિસ્ટમ, અમદાવાદમાં શનિ-રવિ મેઘમહેરની આશા
Last Updated: 03:35 PM, 21 August 2026
ADVERTISEMENT
ગુજરાતમાંથી વરસાદી માહોલ એકાએક નબળો પડતાં અમદાવાદ સહિત રાજ્યમાં ફરી બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.
ADVERTISEMENT

જોકે આગામી દિવસોમાં વરસાદી માહોલ ફરી સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિતની સિસ્ટમની અસરથી 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં છુટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટાં પડી શકે છે. જોકે હાલ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
ADVERTISEMENT
અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છુટાછવાયા વિસ્તારોમાં હળવાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં પણ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટાંનો માહોલ યથાવત્ રહી શકે છે. ૨૨થી ૨૬ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં છુટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન રાજ્ય માટે ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ મુજબ ૨૭થી ૩૦ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, વડોદરા અને આણંદ સહિત મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદનાં ઝાપટાં પણ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT