બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / upside down If you have a habit of wearing t-shoes then correct it otherwise poverty may come into the house

માન્યતા / ઊંધા બૂટ-ચંપલ રાખવાની આદત હોય, તો સુધારી દેજો, નહીંતર ઘરમાં આવી શકે છે દરિદ્રતા

Vishal Khamar

Last Updated: 03:20 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ બૂટ અને ચંપલને ઊંધા દરવાજાની બહાર રાખવાની ભૂલ કરો છો, તો આ ભૂલ અજાણતામાં તમને ઘણા સંઘર્ષમાં મૂકી શકે છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ શનિનો પ્રભાવ વધારે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી કરે છે.

આજકાલ તો ઘણા લોકો પોતાના જ ઘરની બહાર ઊંધા બૂટ-ચંપલને મુકવાની ભૂલ કરે છે. આ ભૂલ અજાણતામાં જ તમને સમસ્યામાં મૂકી શકે છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શનિનો પ્રભાવ વધારે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી કરે છે. ચાલો જાણીએ આ વિશે..

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુને તેના નિર્ધારિત જગ્યાએ જ હોવી જોઈએ.એવામાં બૂટ-ચંપલને ઊંધી દિશામાં અને ઊંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. જેથી ઘરમાં ઝઘડો, કેસ ટ્રાયલ, આર્થિક સંકટ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ પ્રભાવથી બચવા માટે ઘર આંગણે સાફ-સફાઈ રાખવી જોઈએ અને અલગ જગ્યાએ દરવાજાથી દૂર બૂટ-ચંપલ મુકવા જોઈએ.  

રસોડામાં ચંપલ ન પહેરવા

કેટલાક લોકો રસોડામાં ચંપલ પહેરીને રસોઈ બનાવવાની ભૂલ કરે છે જેનાથી માં લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં અન્નની ઉણપ પણ થઇ શકે છે. એવામાં હમેશા રસોડામાં ઉગાડા પગે રસોઈ બનાવવી જોઈએ જેથી ઘરમાં માં લક્ષ્મીની કૃપા બની રહે.

વધુ વાંચો: આવતીકાલે છે કામદા એકાદશી: અપનાવજો આ ખાસ ઉપાય, રહેશે ભગવાન વિષ્ણુની અપાર કૃપા દ્રષ્ટિ

ઘરની અંદર બૂટ-ચંપલ પહેરીને ન જમવું 

કેટલાક લોકોને ઘરની અંદર બૂટ-ચંપલ પહેરીને જમવાની આદત હોય છે. એવામાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઇ શકે છે અને ઘરમાં આર્થિક સમસ્યા બની રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ