વિવાદ / ફિલ્મ Kaali ને લઈને વધ્યો વિવાદ: દિલ્હી-UPમાં દાખલ થઈ FIR, ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો આરોપ

up police register fir on filmmaker leena manimekalai

ફિલ્મ 'કાલી' (Kaali)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. જેના વિરોધમાં દિલ્હી અને યુપીમાં ફિલ્મના ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ