બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કામમાં નિષ્ફળતાથી બચવું, આ રાશિના જાતકોએ પ્રતિષ્ઠામાં વધારો થશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / કામમાં નિષ્ફળતાથી બચવું, આ રાશિના જાતકોએ પ્રતિષ્ઠામાં વધારો થશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (01 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

01 08 2026 શનિવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ ત્રીજ, નક્ષત્ર શતતારા, યોગ શોભન, કરણ વણિજ સવારે 10:52 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં કોઠાસુજથી સફળતા મળે, વાણીનો ઉપયોગ વિનયથી કરો, આર્થિક લાભ થશે, સંતાન સંબંધે સારા સમાચાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો ઉત્તમ સહકાર મળશે, ઉચ્ચ અધિકારી વર્ગથી લાભ મળશે, પ્રવાસ દ્વારા આનંદ મળશે, પેટ અને ચામડી વિષયક તકલીફ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે, પ્રતિષ્ઠામાં વધારો થશે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, મહત્વના નિર્ણયોમાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અને પરિવારથી લાભ થશે, સન્માન અને પ્રેમમાં હુંફ મળશે, ભાગ્ય આપને સહકાર આપશે, વ્યક્તિગત સંબંધોમાં મધુરતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે, દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે, તણાવ અને ટેન્શનથી દૂર રહેવું, આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈ વાળા કામમાં વિજય થશે, કરેલી મહેનત ફળદાયી બનશે, સાસરા પક્ષથી લાભ થશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે, તબિયત બાબતે સાવચેતી રાખવી, સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો મળશે, કામમાં આનંદની અનુભૂતિ થશે, ધાર્મિક કામમાં મન લાગશે, મોસાળ પક્ષે લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ સફળ થશે, મોટાભાઈથી સહયોગ મળશે, વાદવિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે, કામના સ્થળે સન્માન મળશે, આર્થિક પરેશાની રહેશે, ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની રહેશે, કામમાં નિષ્ફળતાથી બચવું, આર્થિક પરેશાની રહેશે, ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે, નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે, તબિયત સારી રહેશે, નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 01 august July 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ