બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 4 મિનિટમાં છવાઇ ગયા રણબીર કપૂર અને યશ, 'રામાયણ'ના ટ્રેલર જોઇ રુવાટાં ઉભા થઇ જશે

Ramayan Trailer / 4 મિનિટમાં છવાઇ ગયા રણબીર કપૂર અને યશ, 'રામાયણ'ના ટ્રેલર જોઇ રુવાટાં ઉભા થઇ જશે

Published By: Bijal Vyas

Last Updated: 07:49 AM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ramayan Trailer Out: આતુરતાનો આવ્યો અંત! રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. હા, મેકર્સે શુભ 'બ્રહ્મ મુહૂર્ત' દરમિયાન 4 મિનિટ 9 સેકન્ડનું આ ટ્રેલર રજૂ કર્યું. શ્રી રામના રૂપમાં રણબીર કપૂરને જોવા એ ખરેખર આનંદદાયક હતું. જોકે, રાવણની ભૂમિકા ભજવનાર યશ સમગ્ર ટ્રેલર પર છવાયેલા જોવા મળે છે.

આતુરતાનો આવ્યો અંત! રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. હા, મેકર્સે શુભ 'બ્રહ્મ મુહૂર્ત' દરમિયાન 4 મિનિટ 9 સેકન્ડનું આ ટ્રેલર રજૂ કર્યું. શ્રી રામના રૂપમાં રણબીર કપૂરને જોવા એ ખરેખર આનંદદાયક હતું. જોકે, રાવણની ભૂમિકા ભજવનાર યશ સમગ્ર ટ્રેલર પર છવાયેલા જોવા મળે છે.

રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. હા, મેકર્સે શુભ 'બ્રહ્મ મુહૂર્ત' દરમિયાન 4 મિનિટ 9 સેકન્ડનું આ ટ્રેલર રજૂ કર્યું. શ્રી રામના રૂપમાં રણબીર કપૂરને જોવા એ ખરેખર આનંદદાયક હતું. જોકે, રાવણની ભૂમિકા ભજવનાર યશ સમગ્ર ટ્રેલર પર છવાયેલા જોવા મળે છે.

રણબીર કપૂર અને યશની અપકમિંગ ફિલ્મ રામાયણની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે દિવાળી પર આવશે. નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાએ બ્રહ્મ મુહૂર્તમાં ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. કારણ કે, આ ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. 4 મિનિટ અને 9 સેકન્ડના ટ્રેલર જોઈ ચાહકો ભક્તિમાં ડુબ્યા હતા. માત્ર શ્રી રામ બનેલા રણબીર કપૂર જ નહિ પરંતુ રાવણની પણ એક ઝલક જોઈ ચાહકો ખુશ થયા છે. આ પાત્ર યશ નિભાવી રહ્યો છે. જે રાવણના લુકમાં શાનદાર લાગી રહ્યો છે. તેના એકસ્પ્રેશન શાનદાર હતા.આ સાથે માતા સીતા બનેલી સાંઈ પલ્લવી અને લક્ષ્મણ બનેલા રવિ દુબેનો લુક પણ સામે આવી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ 'રાકા'ને લઈને ધમાકેદાર સમાચાર! 2 પાર્ટમાં બનશે અલ્લુ અર્જુન-દીપિકા પાદુકોણની ફિલ્મ?

રામાયણનું ટ્રેલર

રણબીર કપૂરની ફિલ્મ રામાયણનો પહેલો પાર્ટ દિવાળી પર રિલીઝ થશે. જેની જોરદાર તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મને ગ્લોબલ લેવલ પર બનાવવામાં આવી છે. આખા ફિલ્મનું બજેટ 4000 કરોડ રુપિયા છે. જે ખુદ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કન્ફોર્મ કર્યું છે. રામા . ટ્રેલર શાનદાર છે. કેટલાક સીનમાં રાક્ષસને જોઈ લોકો ચોંકી ગયા. 4 મિનિટના ટ્રેલરમાં કેટલીક વસ્તુઓ એી હતી. જેને જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan Trailer out Powerful Performance Ranbir Kapoor And Yash

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ