બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / લૉન્ચ થશે OnePlus N6x, ધાંસૂ ફીચર્સ, લુક પણ શાનદાર, જાણો કિંમત

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / લૉન્ચ થશે OnePlus N6x, ધાંસૂ ફીચર્સ, લુક પણ શાનદાર, જાણો કિંમત

Last Updated: 10:41 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Onlus N6x 7,000mAhની મોટી બેટરી, 120Hz ડિસ્પ્લે અને સસ્તી કિંમત સાથે આવી રહ્યો છે. જેમાં 4 ઑગસ્ટથી આ ફોન 18,999 રૂપિયાથી શરૂ થતા બે વેરિઅન્ટમાં મળશે.

1/6

photoStories-logo

1. Onlus N6x

વનપ્લસે પોતાના નવા સ્માર્ટફોનની એક ઝલક બતાવી દીધી છે. આ ફોન સસ્તી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે આવી રહ્યો છે. તેમાં 6.8-ઇંચની HD+ LCD ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને 900 નિટ્સની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ સિવાય આઈ પ્રોટેક્શન મોડ, ડાર્ક મોડ અને સ્ક્રીન કલર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6360 એપેક્સ ઓક્ટા-કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સ્ટોરેજ અને કૂલિંગ

ફોનમાં 4GB રેમ સાથે 128GB સુધીની સ્ટોરેજ મળે છે. ગેમિંગ કે લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન ફોન ગરમ ન થાય તે માટે કંપનીએ મોટું વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કેમેરા અને વીડિયો

વનપ્લસ N6xના પાછળના ભાગમાં 13 મેગાપિક્સલનો મેઇન કેમેરા છે જેમાં ઓટો ફોકસ અને 10x ડિજિટલ ઝૂમ જેવા ફીચર્સ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનથી તમે 1080p રિઝોલ્યુશન પર 30fpsમાં વીડિયો રેકોર્ડ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બેટરી

આ સ્માર્ટફોનની સૌથી મોટી વિશેષતા તેની 7,000mAhની પાવરફુલ બેટરી છે. તે 15W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. એટલે કે તમે આ ફોનથી બીજા ડિવાઇસને પણ સરળતાથી ચાર્જ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બે કલર ઓપ્શન

Onplus N6x ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. તેમાં Android 16 પર બેસ્ડ OxygenOS 16 પહેલેથી જ ઇન્સ્ટોલ છે. ફોનને MIL-STD-810H ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન પણ મળ્યું છે, એટલે કે તેને રોજિંદા ઉપયોગમાં વધુ ડયુરેબલ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફોન બર્ગન્ડી રેડ અને આઇસ બ્લૂ – આ બે કલરમાં ઉપલબ્ધ છે. 214 ગ્રામ વજનવાળો આ ફોન મોટી બેટરી સાથે એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેઓ લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કિંમત કેટલી ?

Onplus N6x બે વેરિઅન્ટમાં મળશે. જેમાં 4GB રેમ + 64GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 18,999 રૂપિયા છે, જ્યારે 4GB રેમ + 128GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 20,999 રૂપિયા છે. જેમાં સિલેક્ટેડ બેંક કાર્ડથી ખરીદી પર 1500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે 6 મહિના સુધીની નો-કોસ્ટ EMIની સુવિધા પણ મળે છે. આ ફોન 4 ઑગસ્ટે બપોરે 12 વાગ્યે અમેઝોન અને વનપ્લસની વેબસાઇટ પર વેચાણ માટે શરુ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Onlus N6x MediaTek Dimensity new smartphone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ