બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 6 મોટા નિયમો, LPGથી લઈને ક્રેડિટ કાર્ડ અને તત્કાલ ટિકિટના નિયમો બદલાયા
11 ફોટો ગેલેરી
Last Updated: 12:20 AM, 1 August 2026
1/11
જુલાઈ મહિનાના અંત સાથે જ 1 ઓગસ્ટ 2026 થી દેશભરમાં 10 મહત્વપૂર્ણ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રસોડાના બજેટથી લઈને ટ્રેનની મુસાફરી, બેંકિંગ સુવિધાઓ અને દૈનિક ઉપયોગની વસ્તુઓની કિંમતો પર આ ફેરફારોની સીધી અસર જોવા મળશે.
2/11
3/11
4/11
5/11
6/11
તહેવારોની સીઝન પહેલાં વિવિધ ક્ષેત્રોમાં ભાવવધારો જોવા મળી શકે છે. FMCG પ્રોડક્ટ્સ જેવી કે ચા, હેર ઓઈલ અને સાબુના ભાવ 6% થી 8% વધી શકે છે. ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો 4% થી 6% મોંઘા થઈ શકે છે. તેમજ ઓટોમોબાઈલ કંપનીઓ પણ કારની કિંમતો વધારી શકે છે.
7/11
8/11
બેંકો ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ અને એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જિસમાં સુધારો કરી રહી છે. આ ઉપરાંત, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નવા નિર્દેશો અનુસાર, ચક્રવૃદ્ધિ ફાઈનાન્સ ચાર્જની ગણતરી કરતી વખતે લેટ પેનલ્ટી કે અન્ય ચાર્જિસ ઉમેરી શકાશે નહીં, જેથી બિલિંગમાં વધુ પારદર્શિતા આવશે.
9/11
બેંકિંગ, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં એડવાન્સ્ડ સેન્ટ્રલ કેવાયસી (CKYC 2.0) લાગુ થઈ રહ્યું છે. ગ્રાહકની ડિજિટલ મંજૂરી બાદ સેન્ટ્રલ ડેટાબેઝ દ્વારા વેરિફાઈડ વિગતો મેળવી શકાશે, જેથી ગ્રાહકે દર વખતે બેંક ખાતું ખોલાવતી વખતે કે પોલિસી લેતી વખતે નવા કાગળો જમા કરાવવા નહીં પડે.
10/11
11/11
ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, ઈદ-એ-મિલાદ જેવા તહેવારો અને સ્થાનિક રજાઓના કારણે વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તેથી બેંકના કામકાજ માટે બહાર નીકળતા પહેલાં RBI ની બેંક હોલિડે લિસ્ટ ચકાસવી સલાહભર્યું છે. ઓનલાઈન બેંકિંગ સેવાઓ યથાવત ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ