ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાબરમતી જેલમાં કેદીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે આતંકીઓની વિચિત્ર ડિમાન્ડ

અમદાવાદ / સાબરમતી જેલમાં કેદીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે આતંકીઓની વિચિત્ર ડિમાન્ડ

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 10:35 AM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરમતી જેલમાં બંધ ચાર આરોપીઓએ જેલ સ્ટાફ અને અન્ય કેદીઓ દ્વારા માનસિક હેરાનગતિનો આક્ષેપ કરી કાશ્મીરની જેલમાં ટ્રાન્સફરની માંગ કરી હતી. NIA કોર્ટે અરજી નકારી.

ADVERTISEMENT

અમદાવાદ: અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ચાર આરોપીઓએ તેમને કાશ્મીરની જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ સાથે NIA કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે આ ટ્રાન્સફર અરજી ફગાવી દીધી છે.

મળતી માહિતી મુજબ, ઉબેદ નાસીર મીર, હનાન હયાત સવાલ, મહમ્મદ હાજીમ અબ્દુલરશીદ શાહ અને ઝુબેર શૌકત હાલ સાબરમતી જેલમાં બંધ છે. આરોપીઓ તરફથી જેલમાં તેમને માનસિક હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અરજદારોની માંગ હતી કે તેમને અમદાવાદની સાબરમતી જેલમાંથી કાશ્મીરની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે. આ અંગે NIA કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જોકે, NIA કોર્ટે ટ્રાન્સફરની માંગને મંજૂરી આપી નથી. પરિણામે, હાલના તબક્કે ચારેય આરોપીઓને સાબરમતી જેલમાં જ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ દવાની એક્સપાયરી ડેટ જોઈ પરિવાર ચોંક્યો, દાહોદમાં મેડિકલ સ્ટોર સંચાલક સામે રોષ

આ કેસમાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલા જેલ સંબંધિત આક્ષેપો અંગે કોર્ટના નિર્ણયમાં દર્શાવાયેલી વિગતો અને સત્તાવાર રેકોર્ડને આધારે જ વધુ માહિતી સ્પષ્ટ થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Sabarmati Jail Kashmir Jail Transfer NIA Court

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ