બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:18 AM, 21 August 2026
1/7
જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહોની એકબીજાથી બિલકુલ સામસામેની સ્થિતિને 'સમસપ્તક યોગ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બે ગ્રહો એકબીજાથી સાતમા ભાવમાં સ્થિત હોય છે, ત્યારે તેઓ એકબીજા પર પોતાની સંપૂર્ણ સાતમી દ્રષ્ટિ નાખે છે. આજે, કર્મના ફળ આપનાર શનિદેવ અને ભૌતિક સુખ-સુવિધાઓ તથા વૈભવના કારક શુક્રદેવ મળીને આ સમસપ્તક યોગનું નિર્માણ કરી રહ્યા છે.
2/7
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ શનિ અને શુક્રને મિત્ર માનવામાં આવે છે, તેમ છતાં તેમના સ્વભાવ અને તેમની દ્રષ્ટિની અસરો એકબીજાથી તદ્દન વિપરીત છે. 'સમસપ્તક દ્રષ્ટિ યોગ' ને કારણે અમુક રાશિના જાતકોએ આર્થિક નુકસાન, માનસિક તણાવ અને સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવોજાણીએ કે આજે બની રહેલા આ 'સમસપ્તક યોગ'ને કારણે કઈ પાંચ રાશિના જાતકોએ સાવધ અને સતર્ક રહેવાની જરૂર છે.
3/7
4/7
કર્ક રાશિના જાતકો માટે આ 'સમસપ્તક યોગ' કાર્યસ્થળના વાતાવરણમાં અવરોધ ઊભો કરી શકે છે અને માનસિક શાંતિને ભંગ કરી શકે છે. નોકરી કે વ્યવસાયમાં પૂર્ણતાને આરે આવેલા કાર્યો છેલ્લી ઘડીએ અટકી શકે છે. સહકર્મીઓ કે ઉપરી અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખો અને કાર્યસ્થળ કે વ્યવસાયમાં કોઈપણ પ્રકારની દલીલ કરવાનું ટાળો.
5/7
6/7
7/7
શનિ મકર રાશિનો સ્વામી ગ્રહ છે, પરંતુ ગ્રહોની આ સ્થિતિને કારણે તમારે સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જૂની બીમારીઓ અથવા શારીરિક થાક તમને પરેશાન કરી શકે છે. તમારા વેપારી ભાગીદાર સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખો અને બિઝનેસ પાર્ટનરશિપ પારદર્શિતા જાળવો. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ