બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મલ્લિકા શેરાવતે ઓમ પુરી સાથે કર્યા હતા બોલ્ડ બેડરૂમ સીન્સ, જે ફિલ્મને એડલ્ટ રેટિંગ અપાવી ગઈ!

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / મલ્લિકા શેરાવતે ઓમ પુરી સાથે કર્યા હતા બોલ્ડ બેડરૂમ સીન્સ, જે ફિલ્મને એડલ્ટ રેટિંગ અપાવી ગઈ!

Last Updated: 05:28 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મલ્લિકા શેરાવતની ડર્ટી પોલિટિક્સ ફિલ્મમાં તેને ઓમ પુરી સાથે બોલ્ડ અને ઇન્ટીમેટ સીન્સ કર્યા હતા, જે રાજકારણ અને સ્કેન્ડલની સ્ટોરી પર આધારિત હતી. આ ફિલ્મ ફ્લોપ રહી પણ તેના વિવાદાસ્પદ સીન્સને કારણે ચર્ચામાં રહી.

1/7

photoStories-logo

1. ડર્ટી પોલિટિક્સ

મલ્લિકા શેરાવત તો બોલ્ડનેસની ક્વીન જ કહેવાય. સિલ્વર સ્ક્રીન પર તેને એવા એવા હિંમતવાળા રોલ્સ કર્યા છે કે જે લોકોને હજુ પણ યાદ છે. એમાંથી એક જાણીતી ફિલ્મ છે ડર્ટી પોલિટિક્સ, જે તે વખતે ખૂબ ચર્ચામાં રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કાસ્ટ

આ 2015માં આવેલી પોલિટિકલ ક્રાઈમ થ્રિલર હતી. ડાયરેક્શન કેસી બોકાડિયાનું હતું અને કાસ્ટમાં મલ્લિકા સાથે ઓમ પુરી, જેકી શ્રોફ, અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ જેવા મોટા નામો હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભંવરી દેવી કેસ

કહેવાય છે કે ફિલ્મ ભંવરી દેવી કેસ અને એક નેતાના કથિત સેક્સ ટેપ વિવાદથી પ્રેરિત હતી. મલ્લિકાએ અનોખી દેવીનું પાત્ર નિભાવ્યું હતું – એક એવી સ્ત્રી જેને રાજકારણમાં આવવાનું સપનું હતું અને સત્તાની ભૂખ તીવ્ર હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. દીના નાથ

આ સ્ટોરીમાં અનોખીની મુલાકાત શક્તિશાળી નેતા દીના નાથ (ઓમ પુરી) સાથે થાય છે. તે તેને રાજકીય કરિયર બનાવવાનું વચન આપે છે. ધીમે ધીમે બંનેનો સંબંધ નજીકનો અને અંગત બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ચૂંટણીની ટિકિટ

અનોખીને ચૂંટણીની ટિકિટ જોઈતી હતી, પણ દીના નાથ તેને બદલે મુખ્તિયાર સિંહ (જેકી શ્રોફ)ને આપી દે છે. આથી ગુસ્સે થઈને તે બદલો લેવાનું નક્કી કરે છે. તે દીના નાથ સાથેના અંગત પળોનો વીડિયો પોતાના કરિયરને આગળ વધારવા માટે વાપરે છે અને 50 કરોડ નહીં આપે તો તેને જાહેર કરવાની ધમકી આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વીડિયો લીક

એક દિવસ અનોખી અચાનક ગાયબ થઈ જાય છે. પોલીસ તપાસ શરૂ થાય છે. રાજકીય કાવતરાની આ કથામાં તેની હત્યા અંગે ઘણા ખુલાસા થાય છે અને અનોખી તથા નેતાજીનો વીડિયો પણ લીક થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સેક્સ સ્કેન્ડલ

રાજકારણ, ભ્રષ્ટાચાર, હત્યા અને સેક્સ સ્કેન્ડલ પર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન ન કરી શકી અને ફ્લોપ ગણાઈ. છતાં ઓમ પુરી અને મલ્લિકાના રોમેન્ટિક સીક્વન્સને કારણે તે યાદ રહી. અંગત કન્ટેન્ટને કારણે તેને એડલ્ટ રેટિંગ મળ્યું હતું. રિલીઝ સમયે વિરોધ પણ થયો હતો અને પોસ્ટરને લઈને પણ વિવાદ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Om Puri Mallika Sherawat Dirty Politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ