બ્રેકિંગ ન્યુઝ
14 ફોટો ગેલેરી
Last Updated: 04:06 PM, 19 August 2026
1/14
દેશમાં ચોમાસાની આક્રમક ગતિ વચ્ચે હવામાન વિભાગે ચિંતા વધારનારું એલર્ટ જાહેર કર્યું છે. 20 ઓગસ્ટના રોજ દેશના 21 રાજ્યોમાં હવામાન વિભાગે મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ભારે ચેતવણી આપી છે. આ સમયગાળા દરમિયાન 70 થી 75 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનના આ પ્રહારથી મોટા વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા હોવાથી ઘનઘોર જંગલ વાળા વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
2/14
પહાડી રાજ્યોમાં લેન્ડસ્લાઇડ અને પૂર્વ ભારતના રાજ્યોમાં વીજળી પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે. માછીમારો અને ખેડૂતોને ખાસ સતર્ક રહેવા અને દરિયાકિનારાથી દૂર રહેવા જણાવાયું છે. કેટલીક જગ્યાએ મોટા કરા પડવાની પણ સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાન આસપાસ બનેલી ચક્રવાતી સિસ્ટમને કારણે મેદાની વિસ્તારોમાં હવામાન વધુ વણસી શકે છે.
3/14
હવામાન વિભાગ મુજબ 20 ઓગસ્ટના રોજ યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, અસમ, મેઘાલય, કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે.
4/14
5/14
મુઝફ્ફરનગર, મેરઠ, ગૌતમ બુદ્ધ નગર, મથુરા, આગ્રા, અલીગઢ, હમીરપુર, જાલોન, ઝાંસી, લલિતપુર, બાંદા, ફતેહપુર, કાનપુર, ઇટાવા, આઝમગઢ, પ્રતાપગઢ, ચિત્રકૂટ, પ્રયાગરાજ, દેવરિયા અને ગોરખપુરમાં 70 થી 75 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. લખનૌમાં તાપમાન 28°C થી 33°C રહેશે.
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ