બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ રીતે તમે પણ ઘરે બેઠાં બનાવી શકશો E-PAN Card, જાણો પ્રોસેસ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / આ રીતે તમે પણ ઘરે બેઠાં બનાવી શકશો E-PAN Card, જાણો પ્રોસેસ

Last Updated: 02:55 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

E-PAN Card Easy Process:આવકવેરા રિટર્ન ભરવાથી લઈને ઓળખના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરવા સુધીના વિવિધ હેતુઓ માટે તેને સ્વીકારવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં લેતા, લોકો પાસે પાન કાર્ડ હોવું ખૂબ જ જરુરી છે.

1/6

photoStories-logo

1. ઘરે બેઠાં બનાવી શકશો E-PAN Card

PAN કાર્ડ એ અત્યંત મહત્વના ડોક્યુમેન્ટ માંથી એક છે. આવકવેરા રિટર્ન ભરવાથી લઈને ઓળખના મહત્વપૂર્ણ પુરાવા તરીકે તેનો ઉપયોગ થાય છે. આ બાબતને ધ્યાનમાં લેતા, PAN કાર્ડ હોવું આવશ્યક છે. આવો જાણીએ કે, તમે ઘરે બેઠા ઓનલાઇન e-PAN કાર્ડ કેવી રીતે મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શું છે સામાન્ય પ્રક્રિયા

આ માટે તમારે આવકવેરા વિભાગની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. ત્યાં 'Quick Links' શીર્ષક હેઠળ તમને બે હરોળમાં ગોઠવાયેલી કેટલીક લિંક્સ જોવા મળશે. ડાબી બાજુની લાઇનમાં, 'Instant E-PAN' લિંક પર ક્લિક કરો.એકવાર ઈ-પાન (e-PAN) લિંક ખુલી જાય, પછી તમને નીચેના ભાગમાં 'Get ePAN' નામની બીજી લિંક જોવા મળશે. તેના પર ક્લિક કરો. આ તમને આગળના તબક્કા પર લઈ જશે, જ્યાં પાન કાર્ડ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. જાણી લો સ્ટેપ

પહેલા તમારે તમારો 12 -આંકડાનો આધાર નંબર દાખલ કરવો પડશે. ધ્યાન રાખો કે, તમારો વર્તમાન મોબાઈલ નંબર તમારા આધાર સાથે જોડાયેલો છે અને તેમાં તમારી જન્મતારીખ સંપૂર્ણ રીતે નોંધાયેલી છે. માગવામાં આવેલી માહિતી પૂરી કરીને આગળ વધો, અને ત્યારબાદ તમે પછીના સ્ટેપ પર પહોંચશો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રજિસ્ટર્ડ નંબર પર મેસેજ

તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર મેસેજ દ્વારા એક OTP કોડ મળશે, જે તમારે માંગવામાં આવેલ જગ્યાએ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ, તમને અન્ય સંબંધિત વિગતો પૂછવામાં આવશે, જે તમારે ભરવાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ડાઉનલોડ પણ કરી શકો છો પાન

એકવાર તમે તમારી વિગતો સબમિટ કરી લો, પછી થોડા જ સમયમાં તમને તમારો PAN નંબર મળી જશે. તમે તે જ વેબસાઇટ પરની 'Download PAN' લિંક પર જઈને PAN કાર્ડને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફ્રીમાં કરી શકશો ડાઉનલોડ

આ સમગ્ર પ્રક્રિયા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. આ બાબત આવકવેરા વિભાગની વેબસાઇટ પર સ્પષ્ટપણે જણાવવામાં આવી છે. જો કે, જો તમને હાર્ડ કોપીની જરૂર હોય, તો તમારે 50 રુપિયા ચૂકવવા પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

e-pan card easy process self apply
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ