બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સની દેઓલની ઓનસ્ક્રીન વહુનો બોલ્ડ લુક! બિકિની ટોપમાં ગ્લેમરસ અવતારે ખેંચ્યું ધ્યાન

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / સની દેઓલની ઓનસ્ક્રીન વહુનો બોલ્ડ લુક! બિકિની ટોપમાં ગ્લેમરસ અવતારે ખેંચ્યું ધ્યાન

Last Updated: 01:01 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

‘ગદર 2’માં સની દેઓલની ઓનસ્ક્રીન વહુ બનીને ચર્ચામાં આવેલી સિમરત કૌર ફરી એકવાર પોતાના લુકને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં સાદગીભર્યા અંદાજમાં જોવા મળેલી સિમરત હવે ગ્લેમરસ અવતારમાં નજરે પડી છે.

1/6

photoStories-logo

1. સની દેઓલની ઓનસ્ક્રીન વહુનો બોલ્ડ લુક!

સિમરત કૌરે ‘ગદર 2’માં સની દેઓલની ઓનસ્ક્રીન વહુનો રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં તેમનું કામ દર્શકોને પસંદ આવ્યું હતું. તેમની સાદગી અને માસૂમિયત સાથે તેમની સુંદરતાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મમાં સિમરતનો સંસ્કારી લુક જોવા મળ્યો હતો. જોકે રિયલ લાઇફમાં તેનો અંદાજ ઘણો ગ્લેમરસ છે. તેમની તાજેતરની તસવીરોમાં આ વાત સ્પષ્ટ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બિકિની ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં સિમરત

સિમરત કૌરે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે રેડ બિકિની ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. સમુદ્ર કિનારે ચિલ કરતી સિમરતનો આ ગ્લેમરસ અવતાર ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. ખુલ્લા વાળ અને નેચરલ અંદાજમાં સિમરત ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સમુદ્ર કિનારે આપ્યા કૅન્ડિડ પોઝ

તસવીરોમાં સિમરત સમુદ્ર કિનારે સુંદર નજારાની વચ્ચે કૅન્ડિડ પોઝ આપતી જોવા મળે છે. ક્યાંક તે પોતાના ખુલ્લા વાળને લહેરાવતી જોવા મળે છે તો ક્યાંક કેમેરા સામે પોઝ આપી રહી છે. મિનિમલ મેકઅપ અને ઓપન હેરસ્ટાઇલમાં તેનો લુક વધુ આકર્ષક લાગી રહ્યો છે. સિમરતનો આ અવતાર તેના ફિલ્મી લુકથી તદ્દન અલગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફેન્સને પસંદ આવ્યો ગ્લેમરસ અવતાર

સિમરતની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. તસવીરો સામે આવ્યા બાદ ફેન્સે તેના લુકના વખાણ કર્યા છે. ઘણા ફેન્સે તેના અવતારને હોટ અને ગ્લેમરસ ગણાવ્યો છે. સિમરતની સુંદરતા અને કૅન્ડિડ પોઝ પર પણ લોકોની નજર અટકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફરી ટ્રાવેલ કરવા માંગે છે સિમરત

તસવીરો શેર કરતી વખતે સિમરતે ટ્રાવેલિંગ સાથે જોડાયેલી પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. સમુદ્ર કિનારે વેકેશન એન્જોય કરતી તેની તસવીરો પરથી પણ તેનો ટ્રાવેલિંગ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. ફેન્સને તેની આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ‘ગદર 2’ બાદ આ ફિલ્મોમાં આવી નજરે

‘ગદર 2’ બાદ સિમરત કૌર ‘વનવાસ’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. ‘ગદર 2’થી તેને દર્શકોમાં સારી ઓળખ મળી હતી. હવે ફેન્સ તેને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે. સિમરતના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ દર્શકોમાં ઉત્સુકતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Simrat Kaur Gadar 2 actress Simrat Kaur bold look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ