બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોના-ચાંદીમાં આજે તેજી, જાણો કોમોડિટીમાં ક્યાં થઇ શકે છે કમાણી?

photo-story

7 ફોટો ગેલેરી

Silver Gold Price Today / સોના-ચાંદીમાં આજે તેજી, જાણો કોમોડિટીમાં ક્યાં થઇ શકે છે કમાણી?

Last Updated: 05:18 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Silver Gold Price Today : સોમવાર 17 ઓગસ્ટના એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકી ડોલરમાં ઘટાડા અને સપ્ટેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની અપેક્ષાઓ ઓછી થવાથી સોના અને ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે.

1/7

photoStories-logo

1. સોનામાં ઉછાળો

સવારે 11:40 વાગ્યે ઓક્ટોબરમાં એમસીએ્સ પર સોનાના વાયદા ₹685 વધીને ₹155,191 પર ટ્રેડ થઈ રહ્યા હતા. ચાંદીના સપ્ટેમ્બર વાયદા ₹2,692 વધીને ₹238,616 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સોના માટે સપોર્ટ

આ અંગે એક્સપર્ટ કહે છે કે આજના સત્રમાં સોના માટે સપોર્ટ $4,400 અને $4,364 છે, જ્યારે $4,470 અને $4,500 પ્રતિ ટ્રોય ઔંસ રજિસ્ટેસ છે. દરમિયાન ચાંદીને $63.40 અને $62.60 પર સપોર્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સોનું ક્યારે ખરીદવું

₹1,53,000 અને ₹1,52,500 આસપાસ ઘટાડા પર સોનું ખરીદવાની સલાહ આપવામાં આવે છે. ₹1,55,500 અને ₹1,56,000 ના લક્ષ્યો માટે ₹1,51,800 ની નીચે સ્ટોપ લોસ સેટ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ચાંદી ક્યારે ખરીદવી

વધુમાં ચાંદીને ₹2,33,300 અને ₹2,32,000 ની આસપાસ ખરીદી શકાય છે. ₹2,38,000 અને ₹2,40,000 પર ટારગેટ રાખી શકાય છે, જેમાં ₹2,29,800 થી નીચે સ્ટોપ લોસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. અન્ય કોમોડિટીઝ પર એક નજર

એમસીએક્સ કોપર ઓગસ્ટ ફ્યુચર્સ ₹17.80 અથવા 1.30% વધીને ₹1,396.30 પર ટ્રેડ થઈ રહ્યા હતા. ક્રૂડ ઓઈલ સપ્ટેમ્બર ફ્યુચર્સ ₹36.00 અથવા 0.46% ઘટીને ₹7,771 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કોમોડિટીઝમાં કમાણી

કોમોડિટીઝમાં એમસીએક્સ ઝિંક ઓગસ્ટ ફ્યુચર્સ ₹398.5 ની આસપાસ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે, જેમાં ₹396.0 નો સ્ટોપ લોસ અને ₹403 નો ટાર્ગેટ છે. એમસીએક્સ નેચરલ ગેસ ફ્યુચર્સ ₹264 ની આસપાસ ખરીદવાની સલાહ આપવામાં આવે છે, જેમાં ₹268 નો સ્ટોપ લોસ અને ₹256 નો ટાર્ગેટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Silver Gold Gold Price Silver Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ