ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિક્ષણ વિભાગે જાહેર કર્યા શ્રેષ્ઠ શિક્ષકોના નામ! રાજ્યના 40 પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોનું સન્માન
Last Updated: 11:39 PM, 14 August 2026
ADVERTISEMENT
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026 માટેના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ માટે રાજ્યના ચારેય ઝોનમાંથી કુલ 40 પ્રતિભાશાળી શિક્ષકોની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિઓની ભલામણ બાદ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ અંતિમ મંજૂરી આપી આ શિક્ષકોની પસંદગી કરી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી પસંદ થયેલા આ 40 ઉત્કૃષ્ટ શિક્ષકોને તેમના શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર યોગદાન અને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવશે.
ADVERTISEMENT


ADVERTISEMENT
આ પણ વાંચોઃ મહિલાઓને ઓનલાઈન હેરાન કરનારા આરોપીઓ ઝડપાયા, પોલીસ કમિશ્નરે મહિલાઓને કરી ખાસ અપીલ

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT