ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / સતત ચોથા દિવસે 82 કરોડને પાર 'Awarapan 2' નું કલેક્શન, તો 'બંટવારા' કેટલે પહોંચ્યું?
Last Updated: 03:22 PM, 17 August 2026
ADVERTISEMENT
સની દેઓલની 'બંટવારા 1947' અને ઈમરાન હાશ્મીની 'આવારાપન 2' આ વર્ષે 14મી ઓગસ્ટે મોટા પડદા પર આમને-સામને આવી હતી. જોકે ચાહકો બંને ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ 'આવારાપન 2' બોક્સ-ઓફિસ પર વિજેતા સાબિત થઈ; શાનદાર શરૂઆત બાદ, તેણે રિલીઝના ઓપનિંગ વીકેન્ડ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું.
ADVERTISEMENT
દરમિયાન, સનીની ફિલ્મ 'બંટવારા: 1947'ની શરૂઆત ધીમી રહી હતી. જોકે બીજા દિવસે તેની કમાણીમાં વધારો થયો હતો, પરંતુ ત્રીજા દિવસે તે ફરીથી સિંગલ ડિજિટ પર આવી ગઈ હતી. હવે, બંને ફિલ્મો 'મન્ડે ટેસ્ટ'નો સામનો કરી રહી છે, જે તેમની રિલીઝનો ચોથો દિવસ છે. આવો જાણીએ કે ચોથા દિવસે તેઓ કેટલી કમાણી કરી રહી છે ?

ADVERTISEMENT
'બંટવારા: 1947'ની ત્રણ દિવસની કમાણી કેટલી હતી?
ADVERTISEMENT
'બંટવારા1947' વિશે
'બંટવારા 1947'નું ડાયરેક્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે અને તેના પ્રોડ્યુસર આમિર ખાન છે. આ ફિલ્મમાં સની દેઓલ સિકંદર મિર્ઝાની મુખ્ય ભૂમિકા ભજવે છે. કલાકારોની યાદીમાં પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, કરણ દેઓલ અને અલી ફઝલ વગેરેનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT

'આવારાપન 2'નું ત્રણ દિવસનું કલેક્શન કેટલું હતું?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ તારક મહેતા ફેમ 'સોનુ' નો મેકઅપ વગરનો લુક વાયરલ: સિમ્પલ સૂટમાં સ્પોટ થઈ નિધિ ભાનુશાલી
ADVERTISEMENT
'આવેરાપન 2' વિશે
નિતિન કક્કર દ્વારા ડાયરેક્ટ અને વિશેષ ભટ્ટ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. ઈમરાન હાશ્મી ઉપરાંત, દિશા પટણી, શબાના આઝમી અને પુરણ ગબ્બી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવે છે. આ ફિલ્મ 2007ની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'આવારાપન'ની સિક્વલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT