બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:58 AM, 19 August 2026
1/7
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં સકારાત્મક અથવા નકારાત્મક ઊર્જા હોય છે, જે ત્યાં રહેતા લોકોના જીવન પર અસર કરે છે. અમુક વસ્તુઓ વાસ્તુદોષ પણ ઉત્પન્ન કરી શકે છે. તેથી, જો તમે ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોય, તો તમારે આ ચોક્કસ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
ઘરમાં ક્યારેય તૂટેલા અરીસા કે કાચ ન રાખવા જોઈએ, કારણ કે તે નકારાત્મક ઊર્જાનું કારણ બને છે. તેવી જ રીતે, જો અરીસામાં તિરાડ પડે, તો તેને તરત જ બદલી નાખવો જોઈએ.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ