બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 01:19 PM, 19 August 2026
1/8
સમગ્ર વિશ્વમાં એવા ઘણા લોકો છે જેઓ સોશિયલ મીડિયા પર તેમના બોલ્ડ વ્યક્તિત્વ અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, આવા લોકોના કારનામા પણ ઘણીવાર આશ્ચર્યચકિત કરી દે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મિયામી, ફ્લોરિડાથી સામે આવી છે, જ્યાં પોલીસે સેલિના પોવેલની ધરપકડ કરી છે, જે એક પ્રખ્યાત 'ઓન્લીફેન્સ' મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે.
2/8
3/8
મિયામી પોલીસના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન અધિકારીઓએ નોર્થ મિયામી એવન્યુ નજીક 2023મોડેલની લેમ્બોર્ગિની ઉરસ જોઈ હતી. જ્યારે અધિકારીઓએ નિયમિત તપાસના ભાગરૂપે વાહનના રજીસ્ટ્રેશન નંબરની કમ્પ્યુટર દ્વારા ચકાસણી કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે કારના માલિકનું ફ્લોરિડાનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયેલું હતું.
4/8
ત્યારબાદ થોડા જ સમયમાં, પોલીસે ગુલાબી રંગની લેમ્બોર્ગિનીને અટકાવવામાં આવી. 31 વર્ષીય સેલિના પોવેલ વાહન ચલાવી રહી હતી. જ્યારે અધિકારીઓએ તેનો ડ્રાઇવિંગ રેકોર્ડ તપાસ્યો ત્યારે તેઓ ચોંકી ગયા, તેમને જાણવા મળ્યું કે તેનું લાયસન્સ એક કે બે વાર નહીં, પરંતુ પૂરી દસ વાર સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. દંડ કે કાર્યવાહીથી બચવાના પ્રયાસરૂપે, પોવેલે અધિકારીઓ સમક્ષ કોલોરાડોનું બીજું ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કર્યું. જોકે, તપાસ કરતાં તે લાયસન્સ પણ સસ્પેન્ડ થયેલુ જાણવા મળ્યું.
5/8
6/8
7/8
8/8
સેલિના, જેના ઇન્સ્ટાગ્રામ પર 31 લાખથી વધુ અને ટિકટોક પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે, તે તેના અંગત જીવન અંગેના વિવાદિત કન્ટેન્ટ અને અંગત જીવન માટે જાણીતી છે. જોકે, દસ વખત પ્રતિબંધિત થયા હોવા છતાં ગુલાબી રંગની લેમ્બોર્ગિની ચલાવવાનું તેનું કૃત્ય હવે દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / દેવગુરુ બૃહસ્પતિની ચાલથી ખાલી થઇ જશે આ 3 રાશિઓના બેંક એકાઉન્ટ
ટોપ સ્ટોરીઝ