બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'ગર્લફ્રેન્ડનો ખર્ચો કાઢવાનો છે' ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવીને બ્લેકમેલ કરનારની યુવકની ધરપકડ
Last Updated: 03:25 PM, 19 August 2026
અમદાવાદના બોપલમાં ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરાઈ છે. બોપલ પોલીસે કર્તવ્ય મણિયાર આનંદ નગર વિસ્તા માંથી ધરપકડ કરી છે. યુવક અને યુવતી બંનેથી પિરચિત હતા. આરોપી કર્તવ્ય મણિયાર બ્લેક મેઈલ કરી પૈસા પડાવતો હતો. તે ઉપરાંત આરોપી કર્તવ્ય દર મહિને ગર્લફ્રેન્ડ પાસે 10 હજાર માગવતો હતો અને કહેતો હતો કે મારે બીજી ગર્લફ્રેન્ડનો ખર્ચ કાઢવાનો છે. યુવતીએ એક વખત 4 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આરોપી કર્તવ્ય મણિયારે ઇન્ડસ્ટ યુનિવર્સિટી કોમ્પ્યુટર સાયન્સના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે
ADVERTISEMENT
ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો
કર્તવ્ય મણિયારે વીડિયો કોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો અને પછી તેને આધારે તેને બ્લેમેક કરતો હતો. 19 વર્ષીય ફોરેન્સિક સાય નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદમાં શું લખ્યું?
વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદમાં એવું લખ્યું કે કર્તવ્ય મણિયાર નામના યુવકે વીડિયો કોલ પર કપડાં ઉતારીને ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો. ત્યાર બાદ બ્લેક મેઈલ કરી કાતરથી તેના પગમાં યુવકના પ્રથમ અક્ષર લખાવડાવ્યો હતો. તે ઉપરાંત આરોપીએ બ્લેક મેઈલ કરીને પૈસા પણ પડાવ્યા હતા. બોપલ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી કે આરોપી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
વેજલપુરમાં વિધર્મીઓની પાપલીલા
તાજેતરમાં અમદાવાદના વેજલપુરમાં પણ વિધર્મીઓએ આવું કુકર્મ કર્યું હતું. સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચરવા અને અંગત ફોટા-વીડિયો પાડીને બ્લેકમેલ કરવાના ગુનામાં વેજલપુર પોલીસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : ઉનામાં લીલીછમ મગફળી ચીરીને જતાં દેખાયા બે નર સિંહ, જુઓ વીડિયો
મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ
ADVERTISEMENT
તપાસમાં એવું પણ સામે આવ્યું કે વિધર્મી પ્રેમીએ સગીરાને તેના મિત્ર સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ કરીને તેના ન્યૂડ વીડિયો પણ બનાવી લીધા હતા અને તેને આધારે બ્લેકમેલ કરીને મનનું ધાર્યું કરતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.