ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ઉનામાં લીલીછમ મગફળી ચીરીને જતાં દેખાયા બે નર સિંહ, જુઓ વીડિયો
Last Updated: 07:01 AM, 16 August 2026
ADVERTISEMENT
ઉના શહેરથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલા તપોવન આશ્રમ નજીક લીલીછમ વાડીમાં બે સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહોના આગમનની જાણ થતાં સિંહપ્રેમીઓ દર્શન માટે ઉમટી પડ્યા. હતા.
ADVERTISEMENT
ઉના નજીક વાડી વિસ્તારમાં બે નર સિંહની લટાર, તપોવન આશ્રમ નજીક લીલીછમ વાડીમાં બે સિંહો દેખાયા#Una #GirLions #AsiaticLion #GirSomnath #LionSighting #WildlifeGujarat #VTVDigital pic.twitter.com/S4CeGQcawK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2026
લીલીછમ મગફળી ચીરીને આગળ વધ્યાં નર સિંહ
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે બે નર સિંહ લીલીછમ મગફળના ખેતર વચ્ચેથી આરામથી ચાલતા જોવા મળી રહ્યાં છે, અને ખેતર ઓળંગીને જંગલ તરફ જતા રહ્યાં હતા.
વીડિયો વાયરલ
ADVERTISEMENT
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વન વિભાગ દ્વારા વાડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગની સ્થાનિકોએ માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT