ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / બુધની ઉલટી ચાલ બનશે વરદાન, મેષ, કર્ક અને કુંભ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / બુધની ઉલટી ચાલ બનશે વરદાન, મેષ, કર્ક અને કુંભ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર

Last Updated: 07:54 AM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

24 ઓક્ટોબર 2026થી બુધ દેવ વક્રી થઈ રહ્યા છે. જેથી મેષ, કર્ક અને કુંભ રાશિના જાતકોને આ સમયે કરિયર અને ધનલાભના યોગ બની રહ્યા છે.

1/5

photoStories-logo

1. બુધ વક્રી

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધને બુદ્ધિ, વાણી, વ્યાપાર, તર્કશક્તિ અને સંવાદનો મુખ્ય કારક ગણવામાં આવે છે. જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે સામાન્ય આ બધા પર અસર પડે છે. જેમાં 24 ઓક્ટોબર 2026થી બુધ વક્રી અવસ્થામાં જશે. આ વખતની બુધની ઉલટી ચાલ ત્રણ રાશિ માટે ખાસ ફળદાયી સાબિત થશે. આ સમયગાળામાં આ જાતકોને અને કરિયરમાં અપેક્ષા કરતાં વધુ પ્રગતિ મળશે. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

તમારા માટે બુધ વક્રી હોવું વરદાન સમાન છે. આ સમયે તમારી વાતચીતની સ્કીલ ખૂબ મજબૂત થશે. જેથી કાર્યક્ષેત્રમાં લોકોને સરળતાથી પ્રભાવિત કરી શકશો. પાર્ટનરશિપ કે કોમર્શીયલ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તો મોટી ડીલ મળી શકે છે. આર્થિક તંગી દૂર થશે અને અટવાયેલા પૈસા પાછા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કર્ક

તમારા માટે બુધની ઉલટી ચાલ જીવનના અનેક મોરચે સારી સફળતા લાવશે. નોકરી કરતા જાતકોને અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. પ્રમોશન કે ઇચ્છિત સ્થાને ટ્રાન્સફરની ઇચ્છા પૂરી થઈ શકે છે. જૂના રોકાણ કે મિલકત સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં પરિણામ આપશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને માનસિક સ્થિરતા અનુભવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કુંભ

તમારા માટે આ ગોચર કરિયર અને આર્થિક સ્થિતિને નવી તાકાત આપશે. આવકમાં જોરદાર વધારાના સંકેત છે. વ્યવસાય કરનારા જાતકોને બજારમાં નવું સ્થાન મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને બૌદ્ધિક કાર્ય સાથે જોડાયેલા લોકોને મહેનતનું સારું ફળ મળશે. દરેક નિર્ણય સમજદારીથી લેશો, જેથી સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Mercury Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ