બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં બધા વર્ગની ખેતીની જમીન માટે 10 ગુંઠાનો સ્ટાન્ડર્ડ એરિયા નક્કી કરાયો, મોટો નિર્ણય

ગાંધીનગર / ગુજરાતમાં બધા વર્ગની ખેતીની જમીન માટે 10 ગુંઠાનો સ્ટાન્ડર્ડ એરિયા નક્કી કરાયો, મોટો નિર્ણય

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 10:24 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બધા વર્ગની ખેતીની જમીન માટે 10 ગુંઠાનો સ્ટાન્ડર્ડ એરિયા નક્કી કરાયો છે.

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ખેતીની જમીનના ટુકડા અટકાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, રાજ્યમાં તમામ વર્ગની ખેતીની જમીન માટે Standard Area 10 ગુંઠા (1012 ચોરસ મીટર) નક્કી કરાયો છે.

10 ગુંઠા કે તેથી ઓછી જમીન ટુકડા ધારા હેઠળ ગણાશે

હવેથી 10 ગુંઠા કે તેથી ઓછી જમીન ધરાવતો ભાગ ટુકડા ધારા હેઠળ ગણાશે, જેથી જમીનની ખરીદ-વેચાણ કે વિભાજનની પ્રક્રિયા વખતે આ મર્યાદા ધ્યાને લેવાની રહેશે.

જમીનના ખરીદ વેચાણ અને વિભાજનમાં નવી મર્યાદા લાગુ પડશે

આ નિર્ણય બાદ જમીનની ખરીદી કે વાચણ અને ટુકડા પાડવામાં નવી મર્યાદા લાગુ પડશે. આને કારણે ખેડૂતોને જમીન માપણી નોંધણી અને સરકારી યોજનાઓમાં મદદ મળશે.

વધુ વાંચો : સાબરકાંઠામાં કપલે સગા ભાઈની 1 મહિનાની પુત્રીનો કર્યો સોદો, કિસ્સો જાણીને આઘાત પામી જશો

શહેરી વિસ્તારોને મુક્તિ અપાઈ

મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ (UDAR) ના વિસ્તારોને આ ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ