બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:31 PM, 19 August 2026
1/7
2/7
3/7
ICICI Prudential Value Fund ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વેલ્યુ કેટેગરીનું સૌથી મોટું એક્ટીવલી મેનેજ ફંડ છે. વેલ્યુ ઇન્વેસ્ટીંગ સ્ટ્રેટેજી પર આધારિત આ ફંડે 22 વર્ષમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓગસ્ટ 2004થી 31 જુલાઈ 2026 સુધી તેને 19.11%નો વાર્ષિક (CAGR) રીટર્ન આપ્યુ છે.
4/7
જેમાં લોન્ચ સમયે 1 લાખનું રોકાણ 31 જુલાઈ 2026 સુધીમાં 46.6 લાખ થઈ ગયું છે. તુલનામાં Nifty 50 TRIમાં સમાન રોકાણ 14.63% CAGRથી માત્ર 20.1 લાખ જ બન્યું. જો કોઈએ શરૂઆતમાં 5 લાખ નાખ્યા હોત તો આજે તેની કિંમત 2.33 કરોડ થઈ ચૂકી હોત. AMFIના આંકડા મુજબ 31 જુલાઈ 2026 સુધી આ ફંડનું AUM 61,102.29 કરોડ હતું, જે સમગ્ર વેલ્યુ કેટેગરીના કુલ એસેટનો લગભગ 28% ભાગ છે.
5/7
22 વર્ષનું સફર પૂર્ણ કરનારી બીજી સ્કીમ છે HSBC Midcap Fund. આ ફાંસ મીડ કેપ શેરમાં બોટમ અપ એપ્રોચ સાથે અનુશાસિત રોકાણ સ્ટ્રેટેજી અપનાવે છે. ઓગસ્ટ 2004થી અત્યાર સુધી તેને 18.92%નો CAGR રીટર્ન આપ્યું હતું. લોન્ચ સમયે નાખેલા 1 લાખ આજે 45.15 લાખ અને 5 લાખનું રોકાણ 2.26 કરોડ બની ગયું છે.
6/7
ગત એક વર્ષમાં આ ફંડે 17.83%, ત્રણ વર્ષમાં 23.17%, પાંચ વર્ષમાં 17.71% અને દસ વર્ષમાં 16.44%નો વાર્ષિક CAGR રીટર્ન આપ્યું છે. જો કોઈએ શરૂઆતથી દર મહિને 10,000ની SIP કરી હોત તો આજે તેનું fund 2.43 કરોડ સુરૂપિયાધી પહોંચી ગયું હોત. 31 જુલાઈ 2026 સુધી આ ફંડનું કુલ AUM 15,578 કરોડ હતું. પોર્ટફોલીયો 55 ઇક્વિટી શેરમાં વિભાજિત છે, જેમાં electrical equipment, retailing, industrial manufacturing, NBFCs અને private banks પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત છે.
7/7
HSBC Midcap Fundના સીનીયર વાઈઝ પ્રેસિડેન્ટના જણાવ્યા અનુસાર, “22 વર્ષ પૂર્ણ થવા એક મોટું માઈલસ્ટોન છે. અમારું ધ્યાન હંમેશા ટકાઉ કમાણી અને લાંબા ગાળાની ગ્રોથ પોટેન્શીયલ ધરાવતા ક્વોલીટી બીઝનેસ શોધવા પર રહ્યું છે. મીડ કેપ સેગ્મેન્ટમાં મધ્યમ ગાળાના outlookને લઈને અમે ખૂબ પોઝીટીવ છીએ.”
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ