બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આવક કરતાં જાવક વધશે, આ રાશિના જાતકોએ સાચવવું, વાંચો 20 ઓગસ્ટ 2026નું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / આવક કરતાં જાવક વધશે, આ રાશિના જાતકોએ સાચવવું, વાંચો 20 ઓગસ્ટ 2026નું રાશિફળ

Last Updated: 10:16 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરુવાર (20 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

20 08 2026 ગુરુવાર, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ આઠમ, નક્ષત્ર વિશાખા સવારે 9:07 પછી અનુરાધા, યોગ ઈન્દ્ર, કરણ બવ, રાશિ વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકો માટે 20 ઓગસ્ટનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો આપનારો જણાશે. તમારા માટે આજે ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે તેથી બહારનું જમવાનું ટાળવું, કૌટુંબીક બાબતોમાં તણાવ ઘટી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

વૃષભ રાશિના જાતકો માટે ગુરુવારે આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે તેથી સાચવીને વ્યય કરવો, શેર બજારથી લાભ થશે પરંતુ વધુ લાલચ ના કરવી. ધાર્મિક પ્રવાસના યોગ બનશે, બીજાની વાતોમાં વિશ્વાસ રાખો ક્યારેક કોઈકની સલાહ તમને સારું ફળ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોએ આજના દિવસે કામકાજમાં ધ્યાન વધારે આપવું, નવા કામથી લાભ થઈ શકે છે, ભાગીદારીના ધંધામાં લાભ થઈ શકે છે તથા ભાગીદારોનો સહયોગ મળવાથી આજે કામકાજમાં રાહત અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકો માટે 20 ઓગસ્ટના દિવસે નાના પ્રવાસના યોગો બની રહ્યા છે, કામકાજમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકો માટે નાના રોકાણો માટે સમય સારો છે પરંતુ સાચવીને સમજી-વિચારીને રોકાણ કરવું. સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો, સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ધંધામાં લાભ વધારે જણાશે, જો કે મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું. જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો જેથી ઘર કંકાસ ન થાય અને બંને વચ્ચે પ્રેમસંબંધ ગાઢ બને, તીખા ભોજનથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને આજે કામ શક્તિમાં વધારો થશે, ભાગીદારીવાળા કામમાં લાભ થશે, કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું, નોકરી માટે નવી ઓફર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

વૃશ્ચિક રાશિના જાતકોને ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે, સામાજિક જવાબદારી વધશે અને ઘરેલુ કામકાજમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે, ઉપરાંત તમને આજે સહકર્મચારીનો સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને આજે આવકના પ્રમાણમાં જાવક વધશે, કામકાજમાં મન પ્રસન્ન રહેશે, ભાગીદારો સાથે મતભેદ રહેશે જેથી મતભેદ દૂર થાય તેવા પ્રયત્નો કરવા, મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોને કામકાજમાં સારી આવક થશે, કામકાજમાં સાચવીને કામ કરો, નવા રોકાણ માટે સમય ઠીક નથી તેથી રોકાણ કરતા પહેલાં સો વાર વિચારવું, બહારની ભાગા દોડીથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને આજે દેશ વિદેશના કામકાજમાં લાભ થશે. તમને આજે પ્રિયજનનો વિયોગ થઇ શકે છે, મનની વાત મનમાં જ રાખવી, માલમિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, વડીલોની સલાહ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aaj nu Rashifal Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ