બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત ગેસ CNGના ભાવ વધ્યા, ₹85થી વધીને હવે કેટલો થયો ?

અમદાવાદ / ગુજરાત ગેસ CNGના ભાવ વધ્યા, ₹85થી વધીને હવે કેટલો થયો ?

Published By: Vishal Khamar

Last Updated: 10:20 AM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ગેસે CNGના ભાવમાં આશરે ₹3નો વધારો કર્યો છે. અગાઉ ₹85 પ્રતિ કિલો ભાવ હતો, જે હવે વધીને ₹88.76 થયો છે.

રાજ્યમાં CNG વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં આશરે રૂ. 3.76નો વધારો કરવામાં આવ્યો છે.

આ વધારા બાદ ગુજરાત ગેસના CNGનો ભાવ અગાઉના રૂ. 85 પ્રતિ કિલોથી વધીને હવે રૂ. 88.76 પ્રતિ કિલો થયો છે. નવા ભાવના કારણે CNG વાહનચાલકોના દૈનિક તેમજ માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

  • ગુજરાત ગેસ CNGનો નવો ભાવ: રૂ. 88.76 પ્રતિ કિલો
  • અગાઉનો ભાવ: રૂ. 85 પ્રતિ કિલો
  • વધારો: રૂ. 3.76 પ્રતિ કિલો

અગાઉ અદાણી CNG દ્વારા ભાવ વધારવામાં આવ્યા બાદ હવે ગુજરાત સરકારના સાહસ ગુજરાત ગેસ દ્વારા પણ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સતત વધતા CNGના ભાવને કારણે ખાસ કરીને CNG ઓટો, ટેક્સી અને ખાનગી વાહનચાલકોમાં ખર્ચ વધવાની ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ જાન્યુઆરી 2025થી ઓગસ્ટ 2026 દરમિયાન 98 આત્મહત્યાના કેસ નોંધાયા,એકલતા મુખ્ય કારણ

CNGના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર વાહનચાલકોના ઈંધણ ખર્ચ પર પડશે. રાજ્યમાં CNGના ભાવ વધારાની અસરથી પરિવહન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gas CNG price hike CNG price in Gujarat Gujarat CNG price

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ