ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Rishi Kapoor Lashed Out When No Young Actor Attended Vinod Khanna Funeral in 2017 Expressed His Anguish on Social Media

VIRAL / 3 વર્ષ પહેલા રિષિ કપૂરે કહ્યુ હતુ કે, 'જ્યારે હું મરી જઇશ ત્યારે મને કોઇ કાંધ આપવા નહી આવે'

Published By: Juhi

Last Updated: 07:42 PM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદી સિનેમાના વેતરન એક્ટર રિષિ કપૂરનું નિધન 30 એપ્રિલના થયું, જોકે આ વાતને એક અઠવાડિયાથી વધારે સમય થઇ ગયો છે, પરંતુ તેમને સતત યાદ કરવામાં આવી રહ્યા છે તે પછી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા જૂના વીડિયોઝ હોય કે તેમની કોઇ ફિલ્મ ટેલિવિઝન પર આવતી હોય.

ADVERTISEMENT

રિષિ કપૂરને લઇને એવી ઘણી વાત છે જે લોકો યાદ કરી રહ્યા છે જે તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર કહી હતી. 3 વર્ષ પહેલા દિગ્ગજ એક્ટર વિનોદ ખન્નાનું નિધન થયુ હતુ તે વાત પર રિષિ કપૂર ભડક્યા હતા અને વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં કોઇ નવી જનરેશનના એક્ટર શામેલ થયા ન હતા, આ વાતને લઇને ટ્વિટર પર લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

રિષિ કપૂરે ટ્વિટ કરીને લખ્યુ કે, ''શરમજનક, આ જનરેશનનો કોઇ પણ સ્ટાર વિનોદ ખન્નાની અંતિમ યાત્રામાં શામેલ ના થયો, એ પણ જ્યારે તેમની સાથે કામ કર્યુ હોય તેમ છતાં પણ..ઇજજ્ત કરવાનું શીખવુ જોઇએ. '' આ સિવાય રિષિ કપૂરે લખ્યુ કે, ''આવું કેમ ?મારા પછી પણ.. જ્યારે હું  મરી જઇશ, મને પણ આ વાત માટે તૈયાર રહેવુ પડશે. કોઇ મને કાંધ આપવા નહી આવે. આજની જનરેશનના સ્ટાર્સથી દુખી છું.''

જોકે સંયોગ પણ એવા થયા કે રિષિ કપૂરના અંતિમ સંસ્કારમાં પણ લૉકડાઉનને કારણે માત્ર 24 લોકો જ શામેલ થઇ શક્યા, જેમાં તેમના પરિવારની સાથે સાથે કેટલાક નજીકના સંબંધીઓ હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Rishi Kapoor Social Media Vinod Khanna viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ