ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / rashifal based on zodiac shows how your day 19-09-22
ADVERTISEMENT
શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.24 થી 9.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
---------------------------------------
શું કરવું? : શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : ગાય કુતરાને તિરસ્કૃત ના કરો
આજનો મંત્ર : "ઓમ્ નમો ભગવતે મહારુદ્રયાય" મંત્રની એક માળા કરો
આજનું દાન : ખીરનું નિવેદ ધરાવી દાન કરો
-------------------------
મેષ (અ.લ.ઈ.)
આવકના નવા સ્ત્રોત ખુલશે
સ્નેહીમિત્રોથી સહયોગ મળશે
પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે
રોજગારી માટે સારી તકો મળશે
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે
ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે
રોજગારી માટે ઉત્તમ તકો મળશે
મધુર વાણીથી કામ સરળ બનશે
મિથુન (ક.છ.ઘ.)
ધંધાકીય યોજનાઓ બનાવી શકશો
નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે
કરેલો પરિશ્રમ ફળદાયી બનશે
પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
સરકારી કામમાં લાભ મળશે
ધંધાકીય કામમાં લાભ થશે
કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું
નાના પ્રવાસના યોગો બને
સિંહ (મ.ટ.)
આર્થિક પાસુ મજબૂત બનશે
ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે
લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું
ખાવાપીવામાં કાળજી રાખવી
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
પરિવારજનોનો સહયોગ મળશે
યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે
અવિવાહિતને સારા સમાચાર મળશે
જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે
તુલા (ર.ત.)
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે
નોકરીયાતને કામમાં નવીન તકો મળે
પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું
કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
પરદેશના કામકાજમાં લાભ થશે
નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે
વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
જૂની ઉઘરાણીમાં લાભ થશે
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે
વાહન ચલાવવામાં કાળજી રાખવી
સહકર્મચારીનો સહયોગ મળશે
મકર (ખ.જ.)
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે
આવકના નવા દ્વાર ખુલશે
કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી
મુશ્કેલીમાંથી માર્ગ મળશે
ADVERTISEMENT
કુંભ (ગ.શ.સ.ષ.)
ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે
સારા સમાચારથી ખુશીમાં વધારો થશે
કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે
તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું
મીન (દ.ચ.ઝ.થ.)
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે
સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે
નોકરીમાં મહેનતનું ફળ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો