ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાપરમાં લંપટ આચાર્યે ધોરણ-8ની વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી, સ્કૂલમાંથી છુટો કરાયો

કચ્છ / રાપરમાં લંપટ આચાર્યે ધોરણ-8ની વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી, સ્કૂલમાંથી છુટો કરાયો

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 03:43 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના રાપરમાં એક લંપચ આચાર્યની કામલીલા સામે આવી છે. આચાર્યે ધોરણ-8ની વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી હતી.

ADVERTISEMENT

રાપરના નીલપર ગામની સુશીલ કન્યા છાત્રાલય અને સુશીલ શિશુ શાખા સ્કૂલમાં ધોરણ-8ની વિદ્યાર્થીની સાથે શાળાના આચાર્ય દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો શિક્ષણ વિભાગના ધ્યાને આવતા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આચાર્યને શાળામાંથી છુટા કરી દેવાયા

આજે તપાસ ટીમ શાળાની મુલાકાત લઈ ઘટના અંગેની હકીકતો, શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્ય તેમજ સંબંધિત લોકો પાસેથી માહિતી મેળવશે.જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના જણાવ્યા મુજબ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.. બીજી તરફ ગંભીર ઘટનાને પગલે શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા સંબંધિત આચાર્યને શાળામાંથી છુટા કરી દેવામાં આવ્યા છે...ગુરુ અને શિષ્યના સબંધ લાંછનરૂપ ઘટનામાં હજુસુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

વધુ વાંચો : VIDEO : અંબાજી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે ચાચર ચોકમાં ભવ્ય ડ્રોન શો, અદ્વિતીય કલાકૃતિઓ કંડારાઈ

વિદ્યાર્થીનીએ ઘરે આવીને વાત કરી

આચાર્યની આ શરમજનક કરતૂતથી ડરી ગયેલી વિદ્યાર્થીનીએ ઘરે પહોંચીને રડતાં-રડતાં પોતાની માતા અને પરિવારજનોને સમગ્ર આપવીતી જણાવી હતી. ઘટનાની જાણ થતાં જ આક્રોશિત ભરાયેલા પરિવારજનો અને ગ્રામજનો શાળાએ દોડી ગયા હતા. ત્યારબાદ પરિવારે તાત્કાલિક પોલીસ મથકનો સંપર્ક કરી લંપટ આચાર્ય વિરુદ્ધ કડક પગલાં લેવા માટે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ