ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
જૉની સિન્સે એલન મસ્ક પાસેથી માંગી મદદ
પોર્ન ઈન્ડસ્ટ્રીનુ સૌથી મોટુ નામ જૉની સિન્સે વિશ્વના સૌથી ધનિક માણસ એલન મસ્ક પાસેથી મદદ માંગી છે. મદદ પણ એવી જેની ચર્ચા ચોતરફ થવા લાગી છે અને જોની સિન્સના ચાહકો તેની રાહ જોઇ રહ્યાં છે કે ફટાફટ મસ્ક સિન્સની મદદ કરે અને તે હકીકતમાં સાચુ સાબિત થાય.
ADVERTISEMENT
સ્પેસ ટ્રાવેલ શરૂ થવાની જોવાઈ રહી છે રાહ
44 વર્ષીય જૉની સિન્સ પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા નામમાંથી એક છે. તેમણે હાલમાં એક અંગ્રેજી વેબસાઈટને ઈન્ટરવ્યુ આપ્યું. આ ઈન્ટરવ્યુ દરમ્યાન જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે ઘણા રોલ કર્યા છે, તેમાંથી તમારો સૌથી મનપસંદ રોલ કયો છે? જેના પર સિન્સે કહ્યું કે મને લાગે છે કે ડૉક્ટર મારું સૌથી ફેમસ કેરેક્ટર છે. તેમણે વધુમાં કહ્યું કે મને અંતરીક્ષ યાત્રી બનવુ પણ સારું લાગે છે. જો કે, હું હજી સુધી સ્પેસમાં જઇ શક્યો નથી. હું બસ રાઈ જોઈ રહ્યો છુ કે ફટાફટ સ્પેસ ટ્રાવેલ શરૂ થાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
મસ્ક મદદ કરે તો અંતરીક્ષમાં પોર્નનુ શૂટિંગ થશે
પત્રકારે સિન્સને બીજો સવાલ કર્યો કે થોડા સમય પહેલા તમે સ્પેસમાં સેક્સ કરનારા પહેલા અભિનેતા બનવા માગતા હતા. શુ હજી પણ તમે આ સપનુ પાળીને બેઠા છો? જેના જવાબમાં સિન્સે કહ્યું, હું સ્પેસમાં સેક્સ કરનાર પહેલો અભિનેતા બનવાનુ પસંદ કરીશ. હવે સ્પેસમાં કોમર્શિયલ ફ્લાઈટ જઇ રહી છે. એવામાં સ્પેસમાં ફિલ્મ શૂટીંગ કરવુ પણ શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT