ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / physical relation stop then what happens to your body
ADVERTISEMENT
અહીંયા અમે તમને જણાવી રહ્યા છીએ કે પાર્ટ્નર્સની વચ્ચે જો ફિઝિકલ રિલેશન બનવાનું બંધ થઇ જાય તો એના શરીરમાં શું શું ફેરફાર થાય છે.
ADVERTISEMENT
પાર્ટનર્સની સાથે શારીરિક સંબંધ બનાવવાથી તમે એની સાથે ભાવનાત્મક રીતે મજબૂતીથી જોડાવો છો. એક્સપર્ટ કહે છે કે જો પાર્ટનરની સાથે રેગ્યુલર શારીરિક સંબંધ બાંધવાનું બંધ થઇ જાય તો આ ભાવનાત્મક મજબૂતી ઓછી થવા લાગે છે.

ADVERTISEMENT
એક્સપર્ટનું માનીએ તો જો પાર્ટનરની વચ્ચે શારીરિક સંબંધ બનવાનું બંધ થઇ જાય તો એનાથી સ્ટ્રેસનું સ્તર વધી જાય છે. સ્વભાવમાં પણ ચિડચિડયાપણું આવી જાય છે. તેમ જ ડર પણ વધવા લાગે છે. વાસ્તવમાં જ્યારે પાર્ટનરની વચ્ચે શારીરિક સંબંધ બને છે તો એન્ડ્રોફિન અને ડોપામાઇનનું સ્તર ઠીક રહે છે અને બોડીને રિલેક્સ મળે છે.એક્સપર્ટ એવો પણ દાવો કરે છે ઊંઘ પણ સારી થાય છે.

ADVERTISEMENT
ઘણા એક્સપર્ટનું માનવું છે કે જો પાર્ટનરની વચ્ચે શારીરિક સંબંધ બાંધવાનું બંધ થઇ જાય તો એનાથી પેટમાં સંકોચન થવા લાગે છે. જો કે આ અલગ અલગ વ્યકત્તિઓના શારીરિક સંરચના પર નિર્ભર કરે છે અને મેડિકલી પ્રૂફ પણ નથી.

ADVERTISEMENT
પરંતુ એક્સપર્ટ એ વાત જરૂર માને છે કે શારીરિક સંબંધ થવાથી હોર્મોનલ લેવલ બેલેન્સ રહે છે. મહિલાઓ હિસ્ટીરિયાનું કનેક્શન શારીરિક બાંધવા સાથે જોડાયેલું છે. એક્સપર્ટ પ્રમાણે જો પાર્ટનરની વચ્ચે શારીરિક સંબંધ ના બંધાય તો મહિલાઓને પીરિયડ્સની તકલીફ પણ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ