ભારે કરી! / માત્ર 23 દિવસના માસુમને અપાયા વીજળીના કરંટ, એક મિનિટમાં ત્રણસો વખત ધડકતું હતું હ્રદય, જુઓ પછી શું થયું

only 23 days old child was given electric shock

માત્ર 23 દિવસના બાળકનું દિલ એક મિનિટમાં લગભગ 350 વાર ધડકી રહ્યું હતું, પછી તેને વિજળીના ઝટકા આપીને ધબકારાઓ નિયંત્રિત કરવામાં આવ્યા. 

બ્રેકિંગ ન્યૂઝ