બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / અજબ ગજબ / On CCTV, Man Rescued From Raise In Gurgaon Repeatedly Slaps Liftman, Guard

શરમજનક / VIDEO : નિર્દયી યુવાન, મદદે આવેલા સિક્યુરીટી ગાર્ડ અને લિફ્ટમેનને ઢીબી નાખ્યાં, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 10:21 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડાની ગાલીબાજ મહિલા બાદ હવે ગુરુગ્રામનો એક થપ્પડબાજ પુરુષનો વીડિયો વાયરલ થયો છે.

  • નોઈડાની ગાલીબાજ મહિલા બાદ ગુરુગ્રામના થપ્પડબાજ પુરુષનો વીડિયો 
  • લિફ્ટમાં ફસાયેલા યુવાને બહાર આવીને પિત્તો ગુમાવ્યો
  • સિક્યુરીટી ગાર્ડી અને લિફ્ટમેનને માર માર્યો
  • બન્ને યુવાનની મદદે આવ્યાં હતા 

નોઈડામાં સિક્યુરીટી ગાર્ડ સાથે ગાળાગાળી કરનાર મહિલાના વીડિયો બાદ હવે ગુરુગ્રામમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ગુરુગ્રામની નિર્વાણા કન્ટ્રીની ધી ક્લોઝ ઈન સોસાયટીના 14મા માળે રહેનાર વરુણ નાથ નામનો એક યુવાન લિફ્ટમાં ફસાયો હતો. યુવાને લિફ્ટનું ઈમરજન્સી બટન દબાવ્યું હતું આથી નીચે હાજર સિક્યુરીટી ગાર્ડ અને લિફ્ટમેન તેની મદદે ઉપર દોડી આવ્યાં હતા અને યુવાનને લિફ્ટમાંથી બહાર કાઢ્યો હતો. 

 સિક્યુરીટી મેન અને લિફ્ટમેનને થપ્પડ મારી 
પોતાને બચાવનાર બન્નેનો આભાર કે ઉપકાર માનવાને બદલે યુવાને પિત્તો ગુમાવ્યો હતો અને બન્નેને ગાળો ભાંડી હતી. તેણે સિક્યુરીટી મેનને ચાર થપ્પડ મારી દીધી હતી અને ટોકવામાં આવતા લિફ્ટમેનને પણ એક થપ્પડ મારી હતી. 

સિક્યુરીટી ગાર્ડે કામ કરવાનું બંધ કર્યું 
ઘટના બાદ સોસાયટીના સિક્યુરીટી ગાર્ડે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે તેમનું કામકાજ બંધ કરી દીધું હતું. તેમણે આરોપી વરુણ નાથ સામે પોલીસ ફરિયાદ કરી છે. 

આરોપી યુવાનની ધરપકડ

ગુરુગ્રામ પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરશે. 

નોઈડામાં પણ મહિલાએ સિકયુરીટી ગાર્ડને દીધી હતી ગાળો
ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામની ઘટના પહેલા નોઈડાની એક સોસાયટીમાં પણ ત્યાંની રહેવાશી મહિલા સાવ નકામા કારણસર સિક્યુરીટી ગાર્ડ સાથે વિવાદમાં ઉતરી ગઈ હતી અને તેણે સિક્યુરીટી ગાર્ડ સાથે ગાળાગાળી કરી હતી. આ ઘટનાના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા અને મહિલાની જેલની હવા ખાવાનો પણ વારો આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gurgaon viral video OMG viral video ઓએમજી ગુરુગ્રામ વાયરલ વીડિયો વાયરલ વીડિયો Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ