ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 09:52 PM, 29 August 2026
1/8
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ભોજન કરતી વખતે જગ્યા અને વાતાવરણનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી મનાય છે. ભોજન માત્ર ભૂખ મટાડવાનું સાધન નથી પણ ઘરની સુખ-સમૃદ્ધિ સાથે પણ જોડાયેલ છે. ઘણી વખત લોકો સુવિધા માટે પથારી પર, દરવાજા પાસે કે કોઈ પણ ખાલી જગ્યાએ બેસીને જમવાનું શરૂ કરી દે છે. પણ વાસ્તુ મુજબ અમુક જગ્યાઓ પર બેસીને ભોજન કરવાથી બચવું જોઈએ કેમ કે તેનાથી ઘરની સકારાત્મક ઊર્જા પ્રભાવિત થઈ શકે છે. ચાલો જાણીએ કે ઘરની કઈ જગ્યાઓ પર બેસીને ખાવાથી બચવું જોઈએ.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
તૂટેલા કે ગંદા વાસણોમાં ક્યારેય ખાવું નહીં. ભોજન હંમેશા સ્વચ્છ અને સાજા વાસણોમાં જ કરવું જોઈએ. વાસ્તુમાં તૂટેલા વાસણોને શુભ નથી માનવામાં આવતા. એવું કહેવાય છે કે તેમાં ખાવાથી ઘરની સુખ-શાંતિ અને સકારાત્મકતા પ્રભાવિત થઈ શકે છે. જો કોઈ પ્લેટ, ગ્લાસ કે વાટકી તૂટી જાય તો તેને અલગ કરી દેવી જોઈએ.
6/8
ADVERTISEMENT
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ